________________ દિય - ગધ (ત્રિ.) (વધારે, વિશેષ, અધિક, અત્યન્ત) મન્નહિતર - ધવતર (ત્તિ.) (અતિશય વધારે, અત્યધિક, વિપુલતર, વિસ્તીર્ણ) મામ - જગ્યામ (કું.) (સન્મુખ આવવું તે 2. યુદ્ધ 3. વિરોધ 4. નજીકમાં રહેવું તે) શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સઘળા કર્મોનો ક્ષય જોઇએ અને ક્ષણિક સુખ માટે પુણ્યકર્મનો બંધ જોઇએ. જયાં સુધી મુક્તિ નથી મળી ત્યાં સુધી સંસારમાં રહીને અશુભ ગતિ કે દુઃખની પ્રાપ્તિ ન થાય તે માટે પુણ્ય હોવું અતિઆવશ્યક છે. જે પુણ્યશાળી આત્માઓ હોય છે તેને ભાગ્યલક્ષ્મી સ્વયે સન્મુખ આવીને વરમાળા પહેરાવે છે. તેઓને ડગલે ને પગલે યશ, કીર્તિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. જેમ પુણ્યશાળી શ્રીપાળ રાજાને થઈ હતી તેમ. સન્માનિય -- "પ્યાનમ (5) (આગન્તુક, મહેમાન, પ્રાહુણો, અતિથિ) મમય -- અગ્યાર (કું.) (આગન્તુક, મહેમાન, રાહુણો, અતિથિ) अब्भावगासिय - अभ्रावकाशिक (न.) (આંબા વગેરે ઝાડના મૂળની નીચે રહેલું ઘર) મહાસ - અભ્યાસ () (કું.) (અભ્યાસ કરવો તે, વારંવાર આવૃત્તિ કરવી તે 2. સમીપ, નજીક 3. આદત 4. આવૃત્તિજન્ય સંસ્કાર) યુદ્ધો દરરોજ થતાં નથી હોતા છતાં પણ ચારેય પ્રકારનું સૈન્ય દરરોજ યુદ્ધનો અભ્યાસ કરતું હોય છે. જેથી કરીને યુદ્ધના સમયે ફિયાસ્કો ન થઈ જાય. તેમ દુઃખ આપનાર અશુભ કર્મોનો ઉદય કંઈ દરરોજ નથી આવતો. છતાં પણ પ્રત્યેક જીવે તેના માટેનો અભ્યાસ પાડી દેવો જોઇએ, દુઃખને સહન કરતાં શીખી લેવું જોઇએ. જેથી સંકટના સમયે ચિત્તની સમાધિ ટકી રહે. ૩મીમાસર -- અભ્યાસક્કરબr (1) (પાસત્યાદિને પુનઃ સંયમધર્મમાં સ્થાપિત કરવારૂપ સંભોગનો એક ભેદ) જેઓ શિથિલાચારના કારણે સંયમમાર્ગથી ભ્રષ્ટ થયેલા છે તેવા પાસત્યાદિ જીવોને આલોચના દાનાદિ દ્વારા પુનઃ ચારિત્રમાર્ગમાં સ્થાપન કરીને તેમની સાથે ગોચરી-પાણી આદિનો વ્યવહારમાર્ગ પ્રવર્તાવવો તેને અભ્યાસકરણ કહેવામાં આવે છે. મદમસT - ગ્યાસક્ર (પુ.) (નિક્ષેપો, સ્થાપના) પ્રમાણપુન - ગાયભુજ (કું.) (પૂર્વના અભ્યાસજનિત સંસ્કારથી ઉત્પન્ન થયેલો ગુણ). અંધારું થતાં જ આંખો મીંચાઈ જવી, તાજા જન્મેલા બાળકનું મુખ વડે સ્તનપાન કરવું, શરીરને ખંજવાળવું આ બધું કોણ શીખવાડે છે? આ પ્રવૃત્તિ અનાદિકાલીન અભ્યાસથી પડેલ સંસ્કારોની દેન છે. જીવ જે પ્રવૃત્તિ પુનઃ પુનઃ કરે છે તેના સંસ્કારો આત્મા પર પડે છે અને તે સંસ્કારોના કારણે જીવ તે જ ભવમાં તેમજ ભવાંતરમાં પણ એવી જ પ્રવૃત્તિ કરે છે. આને અભ્યાસગુણ કહેવામાં આવે अब्भासजणियपसर - अभ्यासजनितप्रसर (त्रि.) (અભ્યાસજનિત પ્રસરધારા, અભ્યાસથી ઉત્પન્ન થયેલો વેગ, અભ્યાસજન્ય વેગવાળો) યોગશતક ગ્રંથમાં ભગવાન હરિભદ્રસૂરિ મહારાજે લખ્યું છે કે, શ્રમણે આત્મામાં સદ્ગુણોને ઉત્પન્ન કરવા માટે આચારોનું પાલન 483