SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાજ્ઞા પાલક મુનિવર હિતભાષી, મિતભાષી અને પ્રિયભાષી કહેલા છે. છતાં પણ જિનશાસનને ઉજમાળ કરવા માટે તેઓ પોતાના પ્રાણ રેડીને પણ નૂતન શિષ્યોનું ઘડતર કરતા હોય છે. શિષ્ય અજ્ઞાની કે અવિધિથી આચરણ કરતો હોય તો તેને સાચી દિશામાં લાવવા માટે તેને કઠોર વચનરૂપ ઠપકો આપવાની શાસ્ત્રએ અનુમતિ આપેલી છે. ખરો શિલ્પી તે છે કે જે પથ્થરના અવાજને સાંભળ્યા વિના તેનું સાચું રૂપ બહાર લાવે. એકવાર રૂપ આવ્યા પછી આખું જગત તેના વખાણ કરશે. ૩ણો(રેશ) (પોલ વગરનું, ઠોસ, નક્કર) નિશીથચૂર્ણિમાં પુરુષના હાથના વર્ણન પ્રસંગે લખેલું છે કે, પુરુષનો હાથ યાને પંજો દૃઢ હોય, આંગળીઓમાં પોલાણ ન હોય અર્થાત્ બધી આંગળીઓ સુદૃઢ હોય અને દેડકાના પૃષ્ઠભાગના જેવો ઉપસેલો હોય. આવા હાથના પંજાને પ્રમાણોપેત કહેલો છે. अप्पोवगरणसंधारण - अल्पोपकरणसन्धारण (न.) (અલ્પ ઉપકરણ ધારણ કરવા તે, અલ્પોધિ રાખવી તે) દશવૈકાલિકસૂત્રની ચૂર્ણિમાં જણાવેલું છે કે સમાધિને ઈચ્છતા મુનિએ ઉપાધિ પ્રમાણસર રાખવી. અર્થાત જે શાસ્ત્રસંમત હોય તેવી આવશ્યક સિવાયની અનુલ્બણ એટલે વધારાની ઉપધિનો પરિગ્રહ ન કરવો કે મુનિવરે પોતાની ઉપાધિ પોતે ઊંચકવાની હોય છે. अप्पोवहित - अल्पोपधित्व (न.) (અનુબૂણ ઉપધિ વગરનું, થોડા ધર્મોપકરણ રાખવા તે) ખોર - અન્યાવાય (ત્રિ.) (ઉપર કે નીચે ઠાર-ઓસ નથી તે, ઝાકળબિંદુરહિત) अप्पोसहिमंतबल - अल्पौषधिमन्त्रबल (त्रि.) (અલ્પ ઔષધિમંત્રબળ જેને છે તે, અલ્પૌષધિ મંત્રબળવાળો) માન - માાનન (જ.) (હાથથી થાપડવું - ઉત્તેજિત કરવું તે, વાઘને હાથથી થાપોટા મારવા તે) अप्फालिज्जंत - आस्फाल्यमान (त्रि.) (હાથથી તાડન પામતું, હાથના થાપોટા મરાતું-વાદ્ય). મા (1) તિય - માચ્છાત્રિત (ત્રિ.) (હાથથી તાડન કરાયેલું, હાથથી આહત થયેલું 2. વૃદ્ધિ પ્રાપ્ત, ઉન્નત) ઈ - અસ્પૃદ(ત્રિ.) (સ્પૃહારહિત, નિસ્પૃહી) આવશ્યકસૂત્રમાં સાધકને અસ્પૃહ કહ્યો છે. તેનો એ અર્થ છે કે તે સાધક આત્મા ઇષ્ટ કે અનિષ્ટ ઉપસર્ગો-પરિષહોને નીડરતા પૂર્વક સહન કરે. અર્થાત અનુકળ કે પ્રતિકુળ ઉપસર્ગોને નિસ્પૃહ બનીને સહન કરે, તેમાં જરાય રાગ-દ્વેષ કર્યા વગર તેને જીતે. ગડિય - મટિત (નિ.) (અજર્જરિત, અખંડ, અકબંધ 2. સર્વ પ્રકારની વિરાધનાથી રહિત હોઈ અતિચારશૂન્ય થયેલું) મોક્ષમાર્ગના આરાધક એવા મુનિવરની ધમનુષ્ઠાનની ક્રિયાઓ કેવી હોય, તે બાબતે પ્રકાશ પાડતા કહેલું છે કે, તે અસ્ફટિત હોય અર્થાતુ તેના દ્વારા કરાતી સમસ્ત ક્રિયાઓ અખંડિત હોય. સર્વ પ્રકારના અતિચારોથી વિરહિત હોય. મન વચન અને કાયાના ઉત્સાહથી આપૂરિત હોય. આ પ્રમાણે દશવૈકાલિકસૂત્રમાં જણાવાયેલું છે. અનુચિત - અતિવૃત્ત (સિ.) (અસ્કુટ-અજર્જરિત-જારહિત દાંત છે જેના તે, મજબૂત દાંતવાળો, વેખા વગરના દાંતવાળો) કલ્પસૂત્રમાં તીર્થકરોની માતાને આવતા 14 સ્વપ્રોમાં પ્રથમ સ્વપે ગજરાજને જુએ છે. એ ગજરાજ-હાથી કેવો હોય છે તેનું ખૂબ 472
SR No.033106
Book TitleAbhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year2011
Total Pages700
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy