________________ મંદિર -- અર્પહાર (). (નવસેરો હાર 2. તે નામનો દ્વીપ 3. તે નામનો એક સમુદ્ર) જીવાભિગમ આગમમાં કહેલું છે કે, અર્ધપારદ્વીપના અધિપતિ દેવના નામ અઈહારભદ્ર અને અર્થહારમહાભદ્ર છે. તથા અર્ધહાર સમુદ્રના અધિપતિ અર્થહારવર અને અર્ધહારમહાવર નામક દેવો છે. अद्धहारभद्द - अर्धहारभद्र (पुं.) (અર્ધહારભદ્રદીપનો અધિપતિ દેવ) अद्धहारमहाभद्द - अर्धहारमहाभद्र (पुं.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारमहावर - अर्धहारमहावर (पुं.) (અર્ધહાર સમુદ્રના અધિપતિ દેવ 2. અર્ધહારવર સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारवर - अर्धहारवर (पुं.) (ત નામનો દ્વીપ 2. તે નામનો સમુદ્ર વિશેષ 3. તે નામક દ્વીપ અને સમુદ્રનો અધિષ્ઠાયક દેવ) બહારવીમદ્ - અર્પાવરમ (ઈ.) (અર્ધહારવરિદ્વીપનો અધિપતિ દેવ) अद्वहारवरमहावर - अर्धहारवरमहावर (पु.) (અર્ધહાર સમુદ્રના અધિપતિ દેવ) अद्धहारवरवर - अर्धहारवरवर (पु.) (અર્ધહારવર સમુદ્રના અધિપતિ દેવ) - अद्धहारोभास - अर्धहारावभास (पुं.) (ત નામનો એક દ્વીપ 2. તે નામનો એક સમુદ્ર) अद्धहारोभासभ६ -- अर्धहारावभासभद्र (पुं.) (અર્ધહારાવભાસદીપનો અધિપતિ દેવ) अद्धहारोभासमहाभद्द - अर्धहारावभासमहाभद्र (पु.) (જુઓ ઉપરોક્ત અર્થ) अद्धहारोभासमहावर - अर्धहारावभासमहावर (पुं.) (અધહારાવભાસ સમુદ્રના અધિપતિ દેવ) अद्भहारोभासवर - अर्धहारावभासवर (पु.) (જુઓ ઉપરોક્ત અર્થ) અદ્ધા - માતા (સ્ત્રી) (કાળ, સમય 2. સંતવાચક 3. લબ્ધિવિશેષ) અદ્ધા એ જૈન પારિભાષિત શબ્દ છે. તેનો અર્થ થાય છે કાળ, સમય. લોકપ્રકાશ, પ્રવચનસારોદ્ધારાદિ ગ્રંથોમાં અદ્ધા ત્રણ પ્રકારના કહેવામાં આવેલા છે. 1. અતીતાદ્ધા ૨.વર્તમાનદ્ધા અને 3. અનાગતાદ્ધા. અવધિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી ઉત્પન્ન એક લબ્ધિના અર્થમાં પણ અદ્ધા શબ્દપ્રયોગ વિશેષાવશ્યકભાષ્યમાં કરાયો છે. પ્રતીય - પ્રતિયુષ (.), (કાળ પ્રધાન આયુષ્ય, કાયસ્થિતિરૂપ આયુષ્યનો ભેદ) કાળક્ષય કે ભવક્ષય થવા છતાં પણ જે આયુષ્ય જીવની સાથે આવે તેને અદ્ધાયુષ્ય કહેવાય છે. ઠાણાંગસૂત્રમાં અાયુષ્ય બે પ્રકારે 418