________________ શ્રદ્ધવંદ્ર - પ્રવર્તુવન્દ્ર(કું.) (અર્ધચંદ્ર 2. અર્ધચંદ્રાકાર પગથિયું 3. ગ્રહ વિશેષ) રાયપટેણીય આગમમાં કહેલું છે કે સૌધર્મ નામક પ્રથમ દેવલોક અર્ધચંદ્રાકારના સંસ્થાન-સ્થિતિમાં રહેલો છે. જો કે પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ સિદ્ધશિલા વસ્તુતઃ ગોળ છે કિંતુ તેનો નીચેનો ભાગ અર્ધ ચંદ્રાકારે દેખાતો હોવાથી અક્ષતપૂજામાં સિદ્ધશિલાના પ્રતીકરૂપે અર્ધચંદ્રનો આકાર અખંડ ચોખાથી કરવામાં આવે છે. अद्धचक्कवाल - अर्द्धचक्रवाल (न.) (ગતિ વિશેષ) જેવી રીતે હંસગતિ, ગજગતિ, અશ્વગતિ આવે છે તેમ એક અર્ધચક્રવાલ નામક ગતિ પણ છે. આ ગતિમાં ચાલવાથી અર્ધચક્રની આકૃતિ ઉપસી આવે છે. આ ગતિનો ઉપયોગ પ્રાય: યુદ્ધમાં કરવામાં આવે છે. મવિÊવાના - રવીના (સ્ત્રી) (અર્ધગોળાકાર શ્રેણિ, અર્ધવલયાકાર પંક્તિ) મ - મર્હિષ (ત્રિ.) (સાડા પાંચ, સાડા પાંચની સંખ્યા) ગદ્ધગંધા (દેશ-શ્રી.) (એક પ્રકારના જૂતાં, પગરખાં) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશ કેવી રીતે કરવો તેની વિધિ દર્શાવવામાં આવેલી છે. તેમાં રાજા વગેરેને જિનાલયમાં પ્રવેશ કરવા પૂર્વે પાંચ વસ્તુનો ત્યાગ કરવાનું વિધાન છે. તે પાંચ પ્રકારમાં એક છે પગમાં પહેરેલી મોજડી વગેરે પગરખાં જિનાલયની બહાર ઉતારવા ત્યાર બાદ જિનમંદિરમાં પ્રવેશ કરવો જોઇએ. તેમ કરવાથી જિનેશ્વર દેવનું બહુમાન જળવાય છે. अद्धजिण्ण - अर्द्धजीर्ण (त्रि.) (જીણજીર્ણ, અડધું જીર્ણ થયેલું હોય તે) મનોય - ગર્લગન (1) (બે ગાઉ, અડધો યોજન) મમિ -- સદ્ગષ્ટિમ (ત્રિ.) (સાડા સાત, આઠમું અડધું છે જેમાં તે). अद्धणाराय - अर्द्धनाराच (न.) (ચોથું સંઘયણ, અર્ધનારા સંઘયણ). સંઘયણ એટલે શરીરમાં રહેલા હાડકાની મજબૂતીનો બાંધો. આ સંઘયણ કુલ છ પ્રકારે માનવામાં આવેલા છે. તેમાંના ચોથા સંઘયણનું નામ છે અર્ધનારાચ, આ સંઘયણમાં એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ કિલીકા અર્થાતુ ખીલી મારેલી હોય તેવા પ્રકારના હાડકાનું બંધન હોય છે. બદ્ધતુના - માતંતુના (સ્ત્રી.) (પ્રાચીન કાળે મગધ દેશ પ્રસિદ્ધ માપ વિશેષ, પચાસ પલની અધતુલા) અદ્ધિદ્ધ - ૩દ્ધ (1.) (ચોથો ભાગ) એક મુનિવર રાજસ્થાનમાં અજૈન ઘરે ભિક્ષા લેવા ગયા. ત્યાં એક માજીએ સાધુને વહોરાવવા માટે રોટલો લીધો. રોટલાની સાઇઝ મોટી હતી એટલે મહારાજે કહ્યું, માજીયા ઇસકા આધા કીજિયે ઔર ઉસકા ભી આધા કરકે ફીર વહોરાઇયે. ત્યારે અભણ એવા માજીએ આજના ભણેલા લોકો માટે શીખવા જેવો જવાબ આપ્યો. બાવની સા આધા આધા કોય કરેરીયા અણમેં તો થાકો માકો 415