________________ સMદય - માર્ક (કું.) (ચોવીસમા તીર્થપતિ શ્રીમહાવીરસ્વામીના શિષ્ય, આર્ય આદ્રકમુનિ) amધમ્મ - માર્યધર્ન (પુ.) (આર્યભંગના એક શિષ્ય અને આર્ય ભદ્રગુપ્તના ગુરુ 2. આર્યસિંહના શિષ્ય અને આર્ય શાંડિલ્યના ગુરુ) નંદીસૂત્ર અને કલ્પસૂત્રના ઉલ્લેખ પ્રમાણે જિનશાસનમાં આર્યધર્મ નામના બે આચાર્યભગવંત થયેલા છે. તેમાંના એક યુગપ્રધાન આર્યમંગુના શિષ્ય અને આર્યભદ્રગુપ્તના ગુરુ હતા. જ્યારે બીજા આર્યસિંહના શિષ્ય અને આર્યશાંડિલ્યના ગુરુ હતા. अज्जपउम - आर्यपद्म (पु.) (દશપૂર્વી આર્યવજસ્વામીના દ્વિતીય શિષ્ય, આર્યપદ્મ) કાપડમાં - સર્વપદ (સ્ત્રી) (આર્યપદ્ધથી નીકળેલી એક શાખાનું નામ, આર્યપદ્માશાખા) આર્ય વજસ્વામીના દ્વિતીય શિષ્ય સ્થવિર આર્ય પા થકી આર્યપધા શાખા નીકળી હતી એમ કલ્પસત્રમાં વર્ણન મળે છે. અન્નપુત્ર - આર્યપુત્ર (કું.) (બૌદ્ધદર્શન પરિભાષિત બાહ્ય અર્થના અભાવવાળા કેવળ બુદ્ધિગમ્ય અર્થી अज्जपूसगिरि - आर्यपुष्पगिरि (पुं.) (આર્થરથના શિષ્ય, આર્યપુષ્પગિરિ) अज्जपोमिल - आर्यपोमिल (पुं.) (આવજસેનના દ્વિતીય શિષ્ય, આર્યપોમિલ) સપના - ૩માર્થમિન્ના (શી.) (આર્યપોમિલથી નીકળેલ શાખા, આર્યપોમિલી શાખા) અMMEવ - માર્યમવ (5) (અંતિમ કેવલી જંબૂસ્વામીના શિષ્ય, આર્ય પ્રભવ) આર્યપ્રભવસ્વામી જન્મ રાજપુત્ર અને કર્મે ચોર હતા. એક વખત રાત્રિના પોતાના પાંચસો સાથીદાર સહિત રાજગૃહીમાં જંબૂકુમારને ત્યાં ચોરી કરવા આવ્યા. પરંતુ આખી રાત જંબુસ્વામી અને તેમની આઠપત્નીઓનો વાર્તાલાપ સાંભળીને તેમનું ચિત્ત પણ વૈરાગ્યવાળું બન્યું અને બીજા દિવસે પોતાના 499 સાથીઓ સહિત જંબૂકુમારનું શિષ્યત્વ સ્વીકારીને સુધમસ્વિામી ગણધર પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. તેઓ આગળ જતાં જંબુસ્વામીના પટ્ટધર બન્યા હતા. અનuપ - અદ્યકૃતિ (વ્ય.) (આજથી માંડીને, આજથી પ્રારંભીને) પાકિસૂત્રમાં પાપનિવૃત્તિના ત્રણ તબક્કા બતાવવામાં આવ્યા છે. 1. મલિક 2. પદુવંસંવ૩િ.૩/ચંપર્વવિવામિ અર્થાતુ, પૂર્વે કરેલા પાપોની નિંદા કરું છું, વર્તમાનકાળમાં લેવાતા દોષોથી અટકું છું અને હવે આજથી માંડીને ભવિષ્યમાં કોઈ પાપ નહીં કરવા માટે આજથી જ પ્રતિજ્ઞા લઉ છું. જેણે આ ત્રણ તબક્કાનો સ્વીકાર કર્યો છે તેને દોષો સ્પર્શી શકતા નથી. अज्जफरगुमित्त - आर्यफल्गुमित्र (पुं.) (આર્યપુષ્યગિરિના શિષ્ય અને આર્યધનગિરિના ગુરુ, આર્યફલ્યુમિત્ર) અઝમ () - આર્યન (!). (સૂર્ય 2. દેવવિશેષ 3. ઉત્તરાફાલ્યુની નક્ષત્રનો સ્વામી દેવ 4. પિતૃરાજા) પરમાત્માને ઉત્પન્ન થયેલા કૈવલ્યજ્ઞાનનું તેજ એટલું બધું હોય છે કે, તેની સામે કરોડો સૂર્યો પણ ઝાંખા થઇ પડે. તે તેના કારણે પરમાત્માનું મુખ જોવામાં લોકોને તકલીફ ન પડે તે માટે દેવો અતિશયરૂપે ભગવાનની પાછળ ભામંડલની રચના કરે છે. તે 111