________________ નવમ અનુત્તર દશ સુવિશાલ, લાખ બાનવૈ સહસ ચવાલ, દશમ પ્રશ્રનવ્યાકરણ વિચાર, લાખ તિરાનä સોલ હજાર..૫. ગ્યારહ, સુત્ર વિપાક સુભાષ, એક કૌડ ચૌરાસી લાખ, ચાર કોડિ અરૂ પંદ્રહ લાખ, દો હજાર સબપદ ગુરુ શાખ૬. દ્વાદશ દષ્ટિવાદ પન ભેદ, ઈકસૌ આઠ કોડિ પનવેદ, અડસઠ લાખ સહસ છપ્પન હૈ, સહિત પંચપદ મિથ્યા હા હૈ...૭. ઇકસો બારહ કોડિ બખાનૌ લાખ તીરાસી ઉપર જાનો, ઠાવન સહસ પંચ અધિકાને, દ્વાદશ અંગ સર્વ પદ માનો.૮. કોડિ એકાવન આઠથી લાખ, સહસ ચુરાસી છહસો ભાખં, સાઢે ઇકીસ લોક બતાયે, એક એક પદકે યે ગાયે...૯. દોહા- જા બાની કે જ્ઞાન સે, સુઝે લોક અલોક, ધાનત” જગ જયવંત હો, સદા દેતહોં ધોક. 3ૐ હ્રીં શ્રી જિનમુખોદ્ભવ સહસ્વતી દેવ્ય મહાધ્યું નિર્વ. સ્વાહા. (નીચેની આરતી લલીત ધ્વનિથી આરતી બોલવી.) - જિનવાણી માતાની આરતી. જય અમ્બે વાણી, માતા જય અબે વાણી, તુમકો નિશદિન ધ્યાવત, સુરનર મુની શાની. શ્રી જિન ગિરતે નિકસી ગુરૂ ગૌતમ વાણી, જીવન ભ્રમ તમ નાશન, દીપક દરશાણી....... જય..૧. કુમત કુલાચલ-ચૂરણ, વજ સુ સરધાની, નય નિયોગ નિક્ષેપણ, દેખન દરશાણી. ... જય..૨. પાતકપંખ પખાલણ, પુણ્ય પરમ પાણી, મોહ-મહાર્ણવ ડૂબત, તારણ નૌકાણી. ... જય..૩. લોકાલોક નિવારણ, દિવ્ય નેત્ર સ્થાની, નિજ-પર ભેદ દિખાવન, સૂરજ કિરણાની... જય.૪. ܦ܀ ////////////////////////// //////////////////////////