________________ પહેલા તે વંદુ ઋષભનાથ જીણંદ રે (2). બીજા અજીતનાથ દેવ ઝમરખો..... નેમ.....૧. ત્રીજા તે વંદુ સંભવનાથ જીણંદ રે (2) ચોથા અભિનંદન દેવ ઝમરખો... નેમ...૨. પાંચમાં તે વંદુ સુમતિનાથ જીણંદ રે (2) છઠ્ઠા પદ્મપ્રભુ, દેવ ઝમરખો..... નેમ...૩. સાતમાં તે વંદુ સુપાર્શ્વનાથ જીણંદ રે (2) આઠમાં ચંદ્રપ્રભુ દેવ ઝમરખો..... નેમ......૪. નવમા તે વંદુ પુષ્પદંત જીણંદ રે (2) દશમાં શીતલનાથ દેવ ઝમરખો...... નેમ...૫. અગીયારમાં તે વંદુ શ્રેયાંસનાથ જીણંદ રે (2) બારમા વાસુપૂજ્ય દેવ ઝમરખો..... નેમ.....૬. તેરમાં તે વંદુ વિમલનાથ જીણંદ રે (2) ચૌદમાં અનંતનાથ દેવ ઝમરખો...... નેમ....૭. પંદરમાં તે વંદુ ધર્મનાથ જીણંદ રે (2) સોલમાં શાંતિનાથ દેવ ઝમરખો..... નેમ...૮. સત્તરમાં તે વંદુ કુંથુનાથ જીણંદ રે (2) અઢારમાં અરનાથ દેવ ઝમરખો.... નેમ...૯. ઓગણીસમાં તે વંદુ મલ્લિનાથ જીણંદ રે (2) વીસમાં મુનિસુવ્રત દેવ ઝમરખો... નેમ....૧૦. એકવીસમાં તે વંદુ નમિનાથ જીણંદ રે (2) બાવીસમાં ને મનાથ દેવ ઝમરખો... નેમ....૧૧. ત્રેવીસમાં તે વંદુ પાર્શ્વનાથ જીણંદ રે (2) ચોવીસમાં મહાવીર સ્વામી દેવ ઝમરખો. નેમ...૧૨. ////////////////////////// 3, //////////////////////////