________________ - શ્રી સીમંધર સ્વામી સ્તવન - 3 - ધન્ય ધન્ય આજ ઘડી કૈસી સુખકાર હૈ, સીમંધર દરબાર લગા સીમંધર દરબાર હૈ. ખુશિયા અપાર આજ હર દિલપે છાઈ હૈ, દર્શન કે હેતુ સબ જનતા અકુલાઈ હૈ, જનતા અકુલાઈ હૈ, ચારો ઔર દેખલો ભીડ બેસુમાર હૈ... સીમંધર. 1. ભકિત સે નૃત્ય-ગાન કોઈ હૈ કર રહે, આતમ સુબોધ કર પાપોસે ડર રહે, પાપોને ડર રહે, પલ પલ પુકા ભરે ભંડાર હૈ.... સીમંધર.. 2. જય જય કે નાદસે ગુંજા આકાશ હૈ, છુટૅગે પાપ સબ નિશ્ચય કે આશ હૈ, નિશ્ચય યે આશા હૈ, દેખલો સૌભાગ્ય ખુલા આજ મુક્તિકાર હૈ... સીમંધર. 3. - શ્રી આદિનાથ સ્તવન - 4 - કેશરીયાજી તારો તો તરીએ (2) શામલીઆજી તારો તો તરીખે, બીજા રે કોની આગળ કરગરીયે.....કેશરીયાજી. મારે મોહની માયા છે મોટી રે, જીવ વિષયા વિષયમાં ડુબ્યો રે, એ તો ભારે કાદવમાં ખુંચ્યો, હાં હાં રે એ તો ભારે કાદવમાં ખૂંચ્યોકેશરીયાજી. 1. મારે સાવ સોનાની છે વીંટી રે, એ તો રતન ચીંતામણી બૂટી રે, મેં તો હાથેથી મેલી વછુટી, હાં હાં રે મેં તો હાથેથી મેલી વછુટી...કેશરીયાજી. 2. ////////////////////////// 30 //////////////////////////