________________ સાદર સમર્પણમ્ શાસ્ત્રસાપેક્ષ જીવનસંવ્યવહારકુશળ... ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી ગુરુમૈયા, દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. ગુરુદેવ શ્રી વિજય ગુણCળસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર અંજલીમાં તથા નિખાલસતાનીરધિ પ્રવચનપ્રભાવક, પદર્શનનિષ્ણાત પ. પૂ. આ. ભ. ગુરુદેવશ્રી વિજય શમિશસૂરીશ્વરજી મહારાજાની સુરમ્ય હસ્તકમળમાં અવચૂરિ-વૃત્તિસમન્વિત શ્રી ગચ્છાચારપ્રકીર્ણક ગ્રંથનું સાદર સમર્પણ... કૃપાકાંક્ષી મુનિ ચશરત્નવિજય