________________ પરિચય પરિમલ * કૃતિ : શ્રીગચ્છાચારપ્રકીર્ણક ભાષા-શૈલી:પ્રાકૃત-પદ્ય રચયિતા : પૂર્વાચાર્ય ગાથા પ્રમાણ : 137 *વિષય : ગચ્છના આચારોનું પ્રતિપાદન વૃત્તિ : પૂજયવાર્ષિગણિવિરચિતા (સંક્ષિપ્ત અને રોચકશૈલીમાં પદાર્થોનું સુંદર આલેખન...) * અવચૂરિશ્ચય : ગ્રંથનું સંક્ષેપમાં સુંદર અર્થઘટન... જ સંપાદન : અનેક હસ્તપ્રતોના આધારે શુદ્ધીકરણ સાથે વિશુદ્ધ સંપાદન.. . * દિવ્યાશીર્વાદ : કર્મસાહિત્યનિષ્ણાત પ. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ન્યાયવિશારદ પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. મેવાડદેશોદ્ધારક પ. પૂ. આ. ભ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજા. *શુભાશીર્વાદ : સિદ્ધાંતદિવાકર, સુવિશાલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી વિ. જયઘોષસૂરીશ્વરજી મહારાજા. * પ્રેરક-માર્ગદર્શક : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા તથા પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા. * સહાયક .: વિર્ય પ. પૂ. મુ. શ્રી સૌમ્યાંગરત્નવિજયજી મ. સા., 5. પૂ. મુ. શ્રી તીર્થરત્નવિજયજી મ. સા. સંપાદક : મુનિશ્રી યશરત્નવિજયજી મ. સા. * પ્રકાશક : જિનગુણ આરાધક ટ્રસ્ટ પ્રકાશનવર્ષ : વિ. સં. 2071, વીર સં. 2541, ઇ. સ. 2015 # આવૃત્તિ : પ્રથમ મૂલ્યઃ 250 પ્રીન્ટીંગ-કમ્પોઝીંગડીઝાઈનીંગ : નવરંગ પ્રીન્ટર્સ-અપૂર્વભાઈ, મો. 9428500401 * સૂચના : આ ગ્રંથનું પ્રકાશન જ્ઞાનનિધિના સદ્ભયથી થયું હોવાથી ગૃહસ્થોએ માલિકી કરવી નહીં. જ્ઞાનભંડાર તથા સાધુ-સાધ્વી ભગવંતોને ભેટ.