________________ D- પ્રત સ્થિતિ : પ્રકાશિતગ્રંથ પ્રકાશક: આગમોદયસમિતિ - સુરત સંપાદક: પૂ.આગમોદ્ધારક આ. શ્રી. સાગરાનંદસૂરીશ્વરજી મ.સા. નામ: પ્રીતમ - E- પ્રત સ્થિતિઃ ત્રુટક અને અપૂર્ણ સ્થળ: જેસલમેર - શ્રી જિનભદ્રસૂરિ જૈનજ્ઞાન ભંડાર નંબરઃ 146 પ્રતઃ તાડપત્ર પર આલેખિત F- પ્રત સ્થિતિ સુંદર સ્થળઃ સંઘવી વાડા જૈન જ્ઞાનભંડાર - પાટણ નંબર 65 પ્રતઃ તાડપત્ર પર આલેખિત G - પ્રત સ્થિતિ સરસ સંગ્રહ: પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મ. દ્વારા સંગ્રહિત વિદ્યામાનઃ લા.દ. વિદ્યામંદિર - અમદાવાદ ક્રમાંક: 1458 14