________________ - - નામ પવિ. 665 છાયાથી શરીરને ઢાંકી રાખતા હૈય, અતિ કમળ સિંહાસન ‘ઉપર બેસતા હય, પાસે બેઠેલા ગંધર્વાદિકના સમૂહે વગાડેલા સુવે દ્વારા ઉત્પન્ન થયેલ મધુર રાગની મૂછમાં મૂછિત હૃદયવાળા હેય, ભૂમિ ઉપર પગ પણ મૂકતા ન હય, ગૃહમાં ફરતાં પણ સેવઠો “ખમા ખમા” એ શબ્દો જેની આસપાસ બેલતા હેય, રાજયસુખ અનુભવતા હોય, ઋતુ ઋતુના ભિન્નભિન્ન સુખે ભગવતાં જ કાળ પણ જેઓ જાણતા ન હોય, તેઓ પણ શત્રુને ભય ઉત્પન્ન થતાં જ સર્વ સુખ છેડી દઈને, બહુ ભારેલેઢાનું બખ્તર ધારણ કરી માથાઉપરવાના કાંટાઓથી વ્યાસલેઢાને મુકુટ ધારણ કરી, અતિવેગવાળા અશ્વ ઉપર બેસી, ખગ, ખેટક, તેમર, ધનુષ્ય, બાણાદિ વિગેરે છત્રીશે આયુધો ધારણ કરી લશ્કરમાં શૌયઉત્સાહ પ્રગટાવવા માટે આગળ થાય છે. વળી પ્રીષ્મના સૂર્યતે અતિ પ્રચંડ તાપ તપતે હેય, છાયા તથા જળ રહિત રણ ભૂમિ હેય, તેમાં મણુને ભય તજી દઇને ઘેડાને ચક્કર ખવરાવી, ઉતાવળે દોડાવ વિગેરે જુદી જુદી રીતે ખેલાવીને, વજની જેવું કઠિન હૃદય કરી, ધનુષ્ય અને બાણાદિની કળાવડે શત્રુએને હણને, શત્રુએ કરેલા ઘાને ભૂલાવી તેને જીતીને જય પ્રાસ કરે છે. આ પ્રકારે મારી જેવા સંસારી છે પણ મૂર્ખપણથી સંસારમાં ભેગજ ખરા સારરૂપ છે તેમ માનતા, પૂર્વ ત પુન્યવડે પ્રાપ્ત થયેલ ભેગેને ભોગવતા, પરાધીન વસ્તુને સ્વાધીન માને છે તેઓ પણ અસ્થિરને સ્થિરની જેમ, પરાધીનને સ્વાધીનની જેમ, ભવિષ્ય કાળમાં દુઃખ આપનારને સુખ આપનારની જેમ અને ઓપચારિકને સાચા પ્રમાણે માને છે અને તેને માં લાલસાને બાંધી લઈને જતા કાળને મુદ્દલ જાણતા નથી. પછી કદાચિત કેઈ પુન્યાનુબંધી પુન્યના ઉદયથી સદગુરૂનો