________________ ધન્યકુમાર ચ.િ ભવરૂપી સમુદ્રને તરવા માટે ચારિત્રરૂપી પ્રવહણ મને આપે.. આમની કૃપાથી મારું કાર્ય સિદ્ધ થશે. હું ઘેર જઇને જનવ્યવહારની નિશ્રાએ રાજ્યની વ્યવસ્થા કરીને આજીવિતવ્ય આપના ચરણની સેવા કરવા માટે આવું છું, ત્યાં સુધી આપે આ રંક ઉપર કૃપા કરીને અહીં રોકાવું.” ગુરૂએ કહ્યું છે કે “જેમ આત્માનું હિત થાય તેમ કરે, પરંતુ પ્રમાદ કરશો નહિ.” રાજાએ કહ્યું કે-“હત્તિ.” પછી રાજાએ ગુરૂને નમસ્કાર કર્યા અને ઘેર આવીને જોજન કરી સભામંડપમાં આવી અમાત્યને બેલાવીને કહ્યું કે-“અરે મંત્રિનું ! રાજય કેને આપવું ?' તેણે કહ્યું કેસ્વામિન ! જગતમાં વિધિની ગતિ વિપરિત છે, કહ્યું છે કે - शशिनि खलु कलंक, कंटकं पमनाले, નધિનાં , વંદિત્તે નિર્ધનમ્ | दयितजन वियोगो, दुर्भगत्वं सुरुपे, धनवति कृपणत्वं, रत्नदोषी कृतान्तः // 1 // “ચંદ્રમાં કલંક, કમલિનીની નાળમાં કાંટા, સમુદ્રનું પાણી ખારૂં, પંડિતમાં નિધનપણું, વહાલામાં વિગ, સુરૂપમાં દુર્ભાગ્યપણું અને ધનવંતમાં કૃપણપણું–આ પ્રમાણે વિધિએ રત્નને દૂષિત કરેલા છે.' જે જે ઉત્તમ પદાર્થો છે તે બધા એકક દષથી દૂષિત થયેલા જણાય છે. કારણ કે શુદ્ધ ન્યાય પ્રવર્તાવનાર, સુવર્ણ આપીને સમસ્ત લેકનું ઋણ છેદનાર, સંવત્સર પ્રવર્તાવનાર, શ્રીમદ્ જિનેશ્વરના કહેલ ધર્મમાંજ રક્ત, પરોપકાર કરવામાં અગ્રેસર એવા આપને પુત્ર થયું નથી. વળી જેવા તેવા નિપુણતા વગર નાને રાજ્ય આપવું તે યુક્ત નથી, તેથી હાલ તે જયાં સુધી 1 જીવિત પયત...