________________ - નવમ પારાવ ગયે સર્વ લે બોલવા લાગ્યા કે “જુઓ, શ્રીપતિશ્રેણીને પુત્ર દેવ થયે? પિતાનું નામ કેવું વધાર્યું પૂર્વે તે તીણ થઈ . ગયે હતું, પરંતુ પોતાની ભુજાબળથી ઘણું ધન ઉપાજીને તે આવ્યો અને કુળને દીપાવ્યું. જે સુપુત્ર થાય તે જ કુળને અજવાળે છે. કહ્યું છે કે एकेनापि मुपुत्रेण, नायमाने च सत्कुष्ठम् / शशिना चेव गगनं, सर्वयैवोज्ज्वलीकृतम् // 1 // “જવીરીતે એકજ ચંદ્ર આકાશને ઉજવલિત કરે છે, તેમ એકજ પુત્ર પણ સકુળને શોભાવે છે–ઉજવલિત કરે છે.' આ પ્રમાણે દરેક ઘરમાં દરેકને મુખે તેને યશ બેલાવા લા. છે. હવે બીજે દિવસે સ્વજન, મિત્ર, જ્ઞાતિજનોને નિમંત્રીને અતિ સુંદર સુખડી સહિતરસવતીથી તેમને ભેજન કરાવી પુષ્પ તાંબુળાદિ આપી તેઓનું વસ્ત્રાભરણથી સન્માન કર્યું પછી પૂર્વની પત્ની પાસે વહાણમાં બેઠા ત્યારથી ઘેર પાછા આવ્યા ત્યાં સુધીને બધે વૃત્તાંત કહ્યો. તેણે પણ આંખમાં આંસુ લાવીને બોલી કે–“રવામિન ! પૂર્વજોના ધર્મપસાયથી જ આપના દર્શન થયા છે. આટલા દિવસે મેં મહાદુઃખમાં પસાર કર્યા છે; તે દુઃખ મારું મન જ જાણે છે, અથવા જિનેશ્વર જાણે છે. આવું દુઃખ શત્રુને પણ ન હો; પરંતુ આપને દર્શનથી તે સર્વ દુઃખ વિસરાઈ ગયું છે. હવે તે ભાગ્યવંતી સ્ત્રીઓમાં હું અગ્રેસર થઈ છું, અને સર્વે સ્વજનેને હર્ષ અને સંતોષ થયે છે.” ત્યારપછી ધર્મદત્ત તેના પિતાની માફક વ્યાપાર કરવામાં પ્રવર્યો. ' હવે યશોધવલ રાજાએ એકદા માથું સાફ કરાવતાં તેમાં પળી આવેલાં દેખીને અદ્ભૂત વિરાગ્યોદય થવાથી ચંદ્રવળને રાજય આપીને દીક્ષા ગ્રહણ કરી. અને દુસ્તર તપ તપી, ઘાતી