________________ ઉજ્જ ધાબાર રાત્રિ.. કરે, મારે તે તમારી કૃપાથી સર્વ સારૂં થશે. આ તમારેજ કેમ્પ છે, મારે એગ્ય નથી.” કુમારે તે સાંભળીને કહ્યું કે એવું કોઈ સ્થળે સાંભળ્યું છે કે કષ્ટ કેઈ કરે અને તેનું ફળ અન્ય ભેગવે? તું તેને માટે દરેક વનમાં ભટક્યો છે, તે જ આતપાદિ મહાન કો સહન કર્યા છે અને મરણાંત ઉપસર્નાદિ અતિ કલેશવડે આ સુવર્ણપુરૂષ તેં પ્રાપ્ત કર્યો છે, તે મારાથી કેમ ગ્રહણ થાય? તેં મેળવેલું તુંજ ગ્રહણ કર.” ધર્માદ તે સાંભળીને કહ્યું કે–“હે સ્વામિન ! આ સુવર્ણ પુરૂષ ગ્રહણ કરવા જેટલું મારું ભાગ્ય નથી. મેં મારી ભાગ્યની પ્રથમથી જ પરીક્ષા કરેલી છે. જે એ મારા નસીબમાં હેત તે એક ક્ષણવારમાં તે કેમ ચાલે જાત? તે ગયેલાને તમે તમારા વીર્યવર્ડ અને પુન્યબળવડે પ્રગટ કરેલ છે, હું કાંઈ તમને આપતું નથી. તમે પ્રકટ કર્યું તે તમેજ ગ્રહણ કરે, મારે તે તે લેવામાં આપના ચરણના શપથ છે, કે તે આ તમને ભેટ કરેલ છે.” આ પ્રમાણે તેણે અતિ આગ્રહ કર્યો, એટલે કુમારે તેનું વચન માન્ય રાખ્યું અને કહ્યું કે, અરે ભદ્ર! તેમાંથી ઈચ્છાનુસાર સેનું તું ગ્રહણ કર, જેથી તેને વ્યાપાર કરવામાં ઉપયોગમાં આવે, તું સુવર્ણ ગ્રહણ કરીશ તે મારૂં ચિત્ત ઘણું જ આનંદિત થશે.” તે સાંભળીને ધર્મદતે બે પગ અને બે હાથ કાપીને તેટલું સોનું ગ્રહણ કર્યું, અને કુમારને કહ્યું કે “આપની કૃપાથી મેં વ્યાપાર માટે જોઈતું સુવર્ણ ગ્રહણ કર્યું છે, હવે બાકીનું તમે ગ્રહણ કરે અને નગરને શોભાવે.” પછી કુમારે તેના અત્યાગ્રહથી સુવર્ણપુરૂષને બાકી રહેલ ભાગ કઈ સ્થળે ગેપ અને તેઓ નગર તરફ ચાલ્યા; રાજાને મળ્યા. રાજાએ પૂછયું કે “તે દુઃખિતનું અસિત સિદ્ધ થયું ? કુમારે કહ્યું કે