________________ 582 ધન્યકુમાર ચરિત્ર. વિવિધ વેષવાળા નાટક જોતા, કોઈ કોઈ સ્થળે વિવિધ પ્રકારના વાજીત્રના નાદ સાથે સ્ત્રીઓને સમૂહ નાચતો હતે તેના હાવભાવાદિ જેતા, કેઈ ઠેકાણે નટ નટીની ક્રિડા જતા, નદીના પ્રવાહમાં નૌકા ઉપર તેઓ સર્વ બેઠા. કુમારને ઉચ્ચ સ્થાન ઉપર બેસા ક્યા, ફરતાં ધૂતકારે વિનયપૂર્વક બેઠા. પછી આગળ સંગીતકારે તાલ, તંત્રી, મૃદંગ, વિણા વિગેરે વગાડવાપૂર્વક સંગીતને આરંભ કર્યો, કાંઠે રહેલા લેકે ચારે તરફથી જેવા લાગ્યા. નદીને પ્રવાહમાં નૌકા આમ તેમ ડોલતી ભ્રમણ કરતી હતી. તે વખત એક તરફ વસંતઋતુમાં ખીલેલા વૃક્ષની શોભા જતાં, એક તરફ રસ રંગ ઉત્પન્ન કરતા કેયલ જેવા મધુર શબ્દ સાંભળતાં કુમારનું હૃદય બહુ આનંદિત થયું. આ પ્રમાણે અભુત રસને આસ્વાદ અનુભવતાં કુમારને ભજન સમયે ધુતકારોએ કહ્યું કે–“વામિન્ ! આજ તે બહુ આનંદરસની નિષ્પત્તિનો દિવસ છે. જે તમારી આજ્ઞા હેય તે ભજનની સામગ્રી અવેજ કરાવીએ.” કુમારે કહ્યું કે “બહુ સારૂં, તાકીદે તૈયારી કરી.” પછી તેઓએ હર્ષપૂર્વક વિવિધ પ્રકારની રસઈ સેયા પાસે તૈયાર કરાવી, અને ઉત્તમ રાજદ્ર લે તેમાં મેળવીને તેમજ ઉત્તમ સે ભેળવીને રસેઈ બહુ સ્વદિષ્ટ બનાવી. જમવાને વખત પણ પૂર્ણ ભરાઈ ગયે. મધ્યાહુન પછી બે ઘડી દિવસ ચઢ્યો ત્યારે કુમારાદિ સર્વને ભુખ પણ બહુ લાગી. ત્યારે કુમારે પૂછયું કે “રસે તૈયાર થઈ ગઈ છે કે નહિ? મને તે બહુ સુધા લાગી છે. તેઓએ કહ્યું કે–“રવામીના હુકમથી તરતજ તૈયાર થઈ ગઈ છે.” પછી કુમાર બેઠ થયે, અને તે સર્વેની સાથે વિવિધ રસવાળી રઇ તેઓ જમ્યા. રસે જમ્યા પછી નંદનવનની ઉપમા લાયક તે વાડીમાં