________________ 566 ધન્યકુમાર ચરિત્ર. “અરે પિકાર કરનારા ! ખરેખરૂં બેલ. તારો આવે આકાર અને દારિદ્રયમૂર્તિરૂપ તને જોતાં સુવર્ણપુરૂષને તું લાયક દેખાતું નથી. જેને સુવર્ણપુરૂષ પ્રાપ્ત થયે હેય તેની આવી અવસ્થા ન હોય; કારણ કે મહા ભાગ્યવંતને જ તેની પ્રાપ્તિ થાય છે. જેને સુવર્ણપુર રૂષ મળે હેય તેના લક્ષણે તે બધા પ્રકટપણે જ દેખાય છે. कुचेलिनं दंतमलाऽवधारिणं, बहाशिनं निष्ठुरवाक्यभाषणम् / सूर्योदये चास्तमने च शायिनं, विमुञ्चति श्रीर्यदि चक्रपाणिनम् // - “ખરાબ વસૂવાળ, દાંત ઉપર મેલ રાખનારે, બહુ ખાનારે, નિષ્ફર વાક્ય બેલનારે, સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં શયન કરનારે–તેટલા ચક્રવર્તી હેય તે પણ લક્ષમી તેને તજી દે છે.' વળી કહ્યું છે કે दक्षिणाभिमुखं शेते, क्षालयत्यध्रिमंघ्रिणा / मूत्रमासूत्रयत्यूवो, निष्ठीवति चतुष्पथे // 1 // દક્ષિણ સામે માથું રાખી સુનારે, પગવડે પગ ધનારે; ઉમે ઉમે મુતરનારે અને ચેકમાં થુંકનારે–તેને પણ લમી તજી દે છે.' આ પ્રમાણે હીન પુન્યવંતનાં ઘણાં લક્ષણે શાસ્ત્રમાં કહેલાં છે. જે પુરૂષ બે હાથે શરીર ખંજવાળ, દાંત અને મૂછ ચાવ્યા કરે, આવા દરિદ્રતા સૂચવનારા લક્ષણે જેના અંગ ઉપર દેખાય તેને મહાલબ્ધિ અને સિદ્ધિ વિગેરે મળે નહિ અને તેની પાસે બેહુ ધન ન હોય.' તારામાં તેવાં લક્ષણે રપષ્ટ દેખાય છે, તે ધન સૂર ચવનારા નથી, તેથી સાચું કહે. જે કાંઈ બીજું સાચું દુઃખ હેય તે કહે, નકામી બડાઈ મારવાથી શું ?" તે વખતે સભ્યએ કહ્યું કે-“મહારાજ ! આપે જે કહ્યું તે સાચું છે, પણ આને પ્ર