________________ અષ્ટમ પવિ. શેખરે ! અરે દુર્જન ! અરે મુખેં! પુણ્યવંત એવા ધન્યકુમારનું આ ધન તમે ભેગવવાને લાયક નથી. આ લક્ષ્મીને ધન્ય આત્માવાળ ધન્યકુમારજ યસિત ભક્તા છે, જેવી રીતે સર્વ તરંગને ભક્તા સમુદ્રજ હેય તેવી રીતે અને તે ભક્તા છે, બીજો કઈ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે–પ્રબળ પુન્યવંત હાય તેનાથી જ લક્ષ્મી ભગવાય છે તે પ્રસિદ્ધ છે. જો તમે તેની સેવામાં તત્પર થઈ તેના પુન્યની છાયા નીચે રહેશે, તે ઈચ્છિત સુખ મેળવશો, પણ “ધન લઈને જુદા ઘરમાં રહી વેચ્છાએ ધન ભેગવીએ” એવી તમારી ઈચ્છા થશે તો તે સંપૂર્ણ થાય એ દિવસ તે આવ્યું નથી ને આવવા પણ નથી. અરે જડ બુદ્ધિ વાળા મૂખાઓ ચાર વાર અમિત ધન મૂકીને તમને આપી દઈને તે ચાલ્યા ગયે, પછી તે ધન કોણે ભગવ્યું ? હજુ પણ તમને શિખામણ મળી નથી! આ સંત પુરૂષોમાં શિખર સમાન ધન્યકુમાર તમે અપરાધ કર્યો છે છતાં પણ તેનું સૌજન્ય મૂકતા નથી, છતાં તમે કૃતઘીઓમાં અગ્રેસર અને નિલજ છે કે ધન્યકુમારે કરેલા સેંકડે ઉપકારને બીલકુલ ભૂલી જાઓ છે. પણ જે તમારે સુખની ઈચ્છા હોય તે તેની પાસે રહી તેની સેવા કરે, તે જ તમારૂં શ્રેય થશે.” * આ પ્રમાણેના દ્રવ્યના અધિષ્ઠાયિક દેવનાં વચન સાંભળીને તેમને પ્રતિબંધ , અને તે ધન મૂકી દઈને પાછા ફરી તેઓ ઘરમાં ગયા, અને ધન્યકુમારને કહેવા લાગ્યા કે “વત્સ ! તું જ ખરે ભાગ્યવંત છે, તું જ ખરે ગુણનિધિ છે, અમે તે નિભંગીમાં અગ્રણી છીએ, આજે દેવતાના મુખથી ઉપદેશ સાંભળી અમને પ્રતિબંધ થયું છે. અરે જગમિત્ર ! અત્યાર