________________ શ્રી ધન્યકુમાર ચરિત્ર ભાષાંતર. . " જગતને ધ્યાન કરવા યોગ્ય નાભિરાજાના પુત્ર - શ્રી ઋષભદેવવામી તમારું કલ્યાણ કે તેમણે - ર પ્રણીત કરેલી ધર્મ-કર્મની રચના જ્યવંત છે કલ્યાણ તથા લક્ષ્મીરૂપ સુખ આપવાવાળા યુગાદિ .. ભગવાનને નમસ્કાર કરીને ધન્યકુમારનું ચરિત્ર ગદ્યમાં લખીશ. ન્યકર્તા શરૂઆતમાં મંગળ માટે શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિરૂપે આશીર્વાદ આપે છે કે તે નાભિરાજાના પુત્ર તમારૂં મંગળ વિસ્તારો. કષભદેવ ભગવાન સ્વર્ગ–મૃત્યુ–પાતાળરૂપી ત્રણ જગતને ધ્યાન કરવાને ગ્ય છે. તેમણે કરેલી ધર્મ-કર્મની રચના આ લેક તથા પલેક સાધનારી હેઈને સર્વથી શ્રેષપણે વર્તે છે. આ પ્રમાણે ઈષ્ટદેવતાના મરણરૂપ આશીર્વાદ મંગળ કરીને સર્વ ઈષ્ટ વસ્તુને સાધનાર ધર્મનું વિભાગ સાથે વિવેચન કરે છે આ અગાધ સંસારરૂપી અરણ્યમાં ભમતાં પ્રાણુને ચુલકાદિ 1 ચુāગ, પાશગ વિગેરે મનુષ્ય ભવની દુર્લભતાને સૂચવનારા 10 દષ્ટાતે છે.