________________ . પલ્લવ. * 271 કિંકર્તવ્યતામૂઢ થયેલા પ્રધાનપુરૂષ એકઠા થઈને વિચારવા લા ગ્યા કે “આ શ્વશુર અને જમાઈના યુદ્ધમાં જે કંઈ મહાન અને નર્થ થશે તે જગતમાં આપણી મોટી અપ્રતિષ્ઠા થશે; લેકે કહેશે. કે-“આ બંને સૈન્યમાં કોઈ એ બુદ્ધિશળડાઘો માણસ નહેત કે જે બંને વચ્ચે સંધિ કરાવે અને આવા અનર્થથી બંનેને વારે ? તેથી રાજા પાસે જઈને કાંઈપણ હિતોપદેશ આપણે કહીએ.” આ પ્રમાણે વિચાર કરીને તે સર્વે મંત્રીઓ એકઠા થઈ રાજાની પાસે જઈને વિનંતિ કરવા લાગ્યા કે– સ્વામિન ! ચિત્ત થિર કરીને અમારી વિનંતિ સાંભળો અને પછી જે આ પને ઉચિત લાગે તે કરે. રાજાએ કહ્યું કે-“તમારે જે કહેવું હોય તે કહે, હું તેને વિચાર કરીશ? આ પ્રમાણે રાજાની રજા– અનુજ્ઞા મળતાં તેઓ બોલ્યા કે “હે દેવ! મહારાજ ! એક રાંકના હેતુથી સેવક સાથે લડાઈ કરીને આપની પ્રતિષ્ઠા આપ ગુમાવશે નહિ. નીતિમાં પણ કહ્યું છે કે–પાપીને પક્ષ કરે નહિ, કેમકે તેણે કરેલા અતિશય પાપના ઉદયવડે તેને પક્ષ કરનાર પણ ડુબે છે. વળી આ ધન્યરાજ તમારા જમાઈ છે. તેથી તે પૂજય સ્થાનકે હેવાથી તેને હણવા તે આપને કોઈ રીતે યોગ્ય નથી. શું ગાયે 8 ગળેલ રત્ન તેનું પેટ ચીરીને કોઈથી કાઢી શકાય છે? વળી તે ધન્યકુમારને સાર્થવાહનો નાશ કરવામાં નથી કાંઈ અર્થની સિદ્ધિ, કેનથી કાંઈ યશની વૃદ્ધિ. વળી સ્વામિન ! આ ધન્યકુમારને તમેજ વૃદ્ધિ પમાડેલ છે, તેથી તેને છેદ કરે તે આપને ગ્ય નથી. ડાહ્યા માણસે પિતે પેલા વિષવૃક્ષને પણ પિતે છેદતા નથી, તેથી હે નાથ ! ઠીંકરીને માટે કામઘટને નાશ કરવાની 1 ઈચ્છા પૂરનાર ઘડે.