________________ પણ પવિ. 15. લાગી કે-“અરે દૂર કમના કરનાર ! જે પવિત્ર આચારવાળી મારી પુત્રવધૂને તું છોડી દેતું નથી, તે જ તેની સાથે તું પણ દૂર ખાડામાં જઈને પડ રૂછમાન કે તુષ્ટમાન થયેલે તું શું કરવાને હતું પણ મારા વૃદ્ધ ઉમરના પતિને તે પાછો આપ તે સ્ત્રીની પછવાડે તે ધૂળ ખાઈને તું પણ મરણ પામજે. જેણે કુળની લાજ મૂકી તે પુત્રવધૂનું મારે કાંઈ કામ નથી. તમારું કરેલું પાપ તેમેજ ભગવશે. આ પ્રમાણે વિષાદપૂર્વકનું તરફ જોતી તેની મા મનમાં બોલવા લાગી, તે વખતે ધન સે જઈને પહેલાની માફક સેવકને હુકમ કરીને તેને ઘરમાં બેલા મોટું અને પછવાડેથી પિતે જઈને માતાના ચરણયુગલને પ્રણામ કરાર ને પોતાની ઓળખાણ આપી. તેણે પણ પિતાના પુત્ર ધન્યકુમારને ઓળખીને અંતઃકરણમાં અતિશય આનંદ પામી. ધન્યકુમારે બહુમાનપૂર્વક તેના અંગ અને વસ્ત્રાદિકની શુદ્ધિ કરાવી, તેની સારી રીતે ભક્તિ કરીને ઘરમાં રાખી. વળી પાછા ફરીથી ધન્યકુમારગેખમાં જઈને બેઠા. તે વખતે ત્રણે ભાઈઓ માબાપની તપાસ કરવા અને શુદ્ધિ મેળવવા ત્યાં આવ્યા. આયુષ્માનું ધન્યકુમારે આમતેમ ભટક્તા તેને જોઈને સેવ દ્વારા આવાસમાં બેલાવરાવ્યા અને પોતે પણ તેમની પાસે જઈને નમસ્કાર કર્યો. ત્યાર પછી વસ્ત્ર, આભરણ અને તાંબુ ળાદિકથી તેમને સત્કાર કરીને સગુણને શરીરની અંદર દાખલા કરે તેવી રીતે ગૃહનાં અંદરના ભાગમાં તેમને ધન્યમાર લઈ ગયા અને આનંદિત કર્યા. ત્યાર પછી કેટલેક સમય વીત્યો એટલે તે ત્રણે ભાઈઓની વહુએ સાસુ, સસરા તથા પિતાના ભર્તારની તપાસ કરવા આવી અને ધન્યકુમારે દૂરથી તેમને તેવી રીતે ગૃહના અને મને સાદામાનીએ પછી કેટલીક પિતાના ધન્ય --- - - . .