________________ ધન્યકુમાર ચરિત્ર. લક્ષ્મીથી ભરેલા આ નગરમાં આવ્યા. આ મારૂં કહેલું સત્ય કે 2 નહિ?” ત્યારે તેણી બહુ બુદ્ધિશાળી હેવાથી મૂળથીજ બધે વૃત્તાંત જાણીને તેણે તરતજ પિતાના પતિને–ધન્યકુમારને ઓળખ્યા અને લજજાથી મૌન ધારણ કરીને નીચું મુખ કરી ઉભી રહી પતિવ્રતા સ્ત્રીઓની લાંબા વિરહ પતિ મળતાં તેવી જ સ્થિતિ થાય છે. સી. કે ભાગ્યમંજરી પણ પિતાના પતિને જન્મથી વૃત્તાંત સાંભળીને અને સુભદ્રા સાથે પેતાને સપત્ની સંબંધ જાણુને ચિત્તમાં અતિશય ચમત્કાર પામી અને વિચારવા લાગી કે-“આજે મારે સંદેહ ભાંગે, પરનારીસહદર મારા પતિ આ સ્ત્રીને શા કારણથી દુધ દહીં વિગેરે ખાદ્ય પદાર્થો અપાવે છે? વળી તેની સાથે સખીપણું કરવાને મને આદેશ શા માટે કરે છે? એ મને સંદેહ. તે હતાએ સર્વનું કારણ આજે મેંબરેબર જાણ્યું. મેટા પુરૂછે જેને પિતાની સ્ત્રી ઉપર આજ પ્રેમ હોય છે અને તે બીલકુલ અગ્ય કે અયુક્ત નથી.” ત્યાર પછી તે દંપતીએ દાસીઓ દ્વારા સુભદ્રોના જીર્ણ વચ્ચે અને ખોટાં અભૂષણે દૂર મૂકાવી દીધા, સ્નાન માજનાદિક કરાવ્યું વિવિધ દેશ અને નગરથી આવેલા ઉંચી જાતિનાં ઉજવળ રેશમી વસ્ત્ર પહેરાવ્યાં, વિવિધ પ્રકારનાં મણિ સુવર્ણાદિકથી બનેલા અલંકારો પહેરાવ્યાં અને ઉંચા ભદ્રાસન ઉપરે તેને બેસાડી. તેના બેસવાથી સંપૂર્ણ ચંદ્રવડે રાત્રી શેભે તેમ તે ગૃહસ્વામીની શેરવા લાગી. C. (હવે ઘણે કાળ વ્યતિક્રમે તે પણ સુભદ્રા પાછી આવી નહિ, તેથી ધનસાર પોતાની પત્ની સાથે વિચારવા લાગે કે“કઈ દિવસ સુભદ્રા એક ક્ષણમાત્ર પણ ઘર બહાર રહે નથી કે કઈ સ્થળે રોકાતી નથી, આજે શું કારણ બન્યું હશે કે તે