________________ 214 ધન્યકુમાર ચરિત્ર. 9 કેઈની ચક્ષુ અપાઈ જાય તે શાસ્ત્રમાં તે માટે મહાપાપ કીધેલું છે. સર્વે માણસેને પિતપતાની વસ્તુઓ તેમાં ખાસ કરીને ચક્ષુ તે બહુજ પ્રિય હોય છે. કહ્યું પણ છે કે–પૃથ્વિનું મંડન નગર Q છે, નગરનું મંડન તેનાં ઉત્તમ ગૃહે છે. ઉત્તમ ગૃહનું મંડન ) ધન છે, ધનનું મંડન કાયા છે, કાયાનું મંડન મુખ છે, અને મુખનું મંડન ચક્ષુ છે. મનુષ્યને ચક્ષુ આખા શરીરમાં સારભૂત છે. વળી અતિ જરૂરી કાર્ય આવી પડે ત્યારે જ પિતાની અતિપ્રિય વસ્તુ પણ ઘરેણે મૂકીને માણસે ધન લાવે છે અને ધન ધીરનારાના વ્યાપારી પણ ઘરેણે મૂકાયેલી વસ્તુઓ લઈને વિલંબ ન થાધીરે છે તેવી વ્યાપારીઓની પદ્ધતિ છે. હવે કેવી રીતે વિ બીજી ચક્ષુ મને આપ, કે જેથી તેની સરખી મે -ઓળખીને હું તારી પ્રથમની ચક્ષુ અહિ હાજર કરૂં.” આ પ્રમાણેની ગંભદ્ર શ્રેષ્ઠીની વાણી સાંભળીને જેવી રીતે ફાળ ભરવામાં ચુકેલ વાંદરે અથવા દાવ નાંખતાં ચુકેલ જુગારી વિલખે થઈ જાય તેવી રીતે તે ધૂર્ત પણ પિતાની ચક્ષુ આપવાને અશક્ત હોવાથી વિલખે થઈ ગયે. આ પ્રમાણે ધન્યકુમારની વિચક્ષણતાથી ગભદ્ર શ્રેષ્ઠીએ વાપરેલ બુદ્ધિવડે ધૂર્તની વાણી બંધ થઈ ગઈ અને તેણે કરેલી કપટરના ઉઘાડી પડી જવાથી ઘણા પ્રકારની વિડંબના કરીને તેને દેશમાંથી કાઢી મૂકવામાં આવ્યું. - હવે ગભદ્ર શ્રેષ્ઠી જેવી રીતે રાહુના પંજામાંથી મૂકાયેલ ચંદ્રમા શોભે તેમ યશ અને લક્ષ્મીવડે અધિક શેભવા લાગે. લેકેએ કહેલી ધન્યકુમારની બુદ્ધિના વિલાસની તથા ચતુરાઈની વાત સાંભળીને સેમી અને કુસુમશ્રી (ધન્યની બંને પરિણીત 1 पृथिव्यां हि पुरं सारं, पुर गेहं गृहे धनम् / भनेऽपि काय क.येऽपि, वक्त्र वक्त्रेऽपि चक्षुषी //