________________ ધન્યકુમાર ચરિત્ર આપીશ.” આ પ્રમાણે ચારે પડશણેએ કહ્યા પ્રમાણે વસ્તુઓ તે ડોશીને લાવી આપી. જોઇતી વસ્તુ પ્રાપ્ત થવાથી તે વા હર્ષ પૂર્વક સંગમને ખીર કરી દેવામાં પ્રવૃત્ત થઈ અને બાળક પણ ભજનની આશાના અવલંબનથી પ્રસન્ન હૃદયવાળે થઈને ગૃહગણમાં રમવા લાગ્યો. વિરાએ તરતજ ખીર તૈયાર કરી. કારણેને મજબૂત વેગ મળતાં કાર્યની તરતજ સિદ્ધિ થાય છે.” ખીર તૈયાર થતાંજ પુત્રને બોલાવીને ભેજન માટે બેસાડ્યો, અને એક થાળીમાં ઘી તથા ખાંડ વિગેરેથી યુક્ત ખીર પીરસીપછી તે પુત્રને આપીને પોતાની પ્રષ્ટિ ન પડે તેટલા માટે તે બીજે સ્થળે ચાલી ગઇ માતાનું મન પ્રતિક્ષણે અનિષ્ટની શંકાવડે ભયભીત રહ્યા જ કરે છે. બાળક તે થાળીમાં પીરસેલી ખીરને અતિ ઉષ્ણ જણને તેને ઠારવા માટે હાથ વડે વાયરે નાખવા લાગે. એવા સમયમાં તે બાળકના મહા ભાગ્યના ઉદયવડે આકર્ષિત થયેલા મહ પુણેના નિધાનરૂપ એક મહામુનિ મા ખમણને પારણે ભિક્ષા માટે ભમતાં ભમતાં તેને ત્યાં પધાર્યા. સંગમ તે મુનિને પિતાના આંગણામાં આવેલા જોઇને તરત ઉભે થઈ બહાર નીકળી મુનિ મહારાજને પિતાના ઘરમાં લઈ ગયે અને વિવેકથી ભરેલા હૃદયવડે ખીરને થાળ ઉપાડીને અતિ ઉત્કૃષ્ટ ભાવવડે તે થાળમાં રહેલી બધી ખીર મુનિને શુદ્ધ ભાવથી વહેરાવી દીધી. પછી સાત આઠ પગલા સુધી તેમને વળાવીને વારંવાર તેમને પ્રણામ કરતે સંગમ બાળક ઘરમાં પાછા આવ્યું અને ખાલી થાળ ગ્રહણ કરીને આંગળી વડે તેની આસપાસ ગૂંટેલી ખીર ચાટવા લાગે, તે બાળકનમાં વિચારવા લાગ્યું કે “અહો ! આજે મારે પૂર્ણ ભાગ્યેદ કે મુનિ મહારાજે મારી જેવા કે