________________ ચતુર્થ પલ્લવ. 108 તેમ દિવસ આથમવાને સમયે એક ગામ પાસે આવી પહોંચે. સાંજને સમયે નદીને તીરે નિશ્ચિત મને રેતીને હાથવડે સરખી કરીને જાણે ભેગ ભેગવવાને ગ્ય પલંગ હેય તેમ તેના ઉપર -નિઃશંકપણે બેઠો. પછી ધન્યકુમાર પિતાના હૃદયમાં શ્રી સિદ્ધચક્રરૂપ કમળનું સ્થાપન કરી અનાવૃત્તિ પૂર્વક અરિહંતાદિપદનું મનમાં ધ્યાન ધરી એક પહોર સુધી જાપ કરીને, ચોરાશી લાખ છવાયેનિમણે રહેલા જીવને ખમાવી, અઢારે પાપથાનક સિરાવી, ચાર શરણને સ્વીકાર કરી, શુભ ભાવના ભાવતે સુખે નિદ્રાધીન થે. પછી એક પહોર રાત બાકી રહેતાં તે પંચ પરમેષ્ટિને સંભારતે ઉડ્યો. ‘ઉત્તમ માણસેને નિદ્રા, કળહ, આહાર, ક્રોધ તથા કામ એ પાંચે દોષ બહુજ મંદ હોય છે. (આ સમયે શુભસૂચક શિયાળને શબ્દ ધન્યકુમારના સાંભળવામાં આવે. પુણ્યશાળી મનુષ્યને પ્રાયે શુકને શુભ તથા. અનુકૂળજ થાય છે. ધન્યકુમારે એ શબ્દ સાંભળી, શુકન શાસ્ત્ર વિચાર કરીને નિશ્ચય કર્યો કે–દિવસને દુર્ગા પક્ષીના શબ્દનું તથા રાત્રિના શિયાળના કદનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.” તે તીવ્ર બુદ્ધિથી આ પ્રમાણે વિચાર કરતો હતો તેવામાં શિયાળ બોલી કે–જો કે ડાહ્યો પુરૂષ આ નદીના પ્રવાહમાં તણાતું શબ ખેંચી કાઢી તેની કેડે બાંધેલ રત્ન લે અને શબ મને ભક્ષણ કરવા આપે તે બહુ ઠીક થાય. શિયાળના શબ્દોને અથ વિચારો ધન્યકુમાર તરતજ ત્યાંથી ઉભે થેયે અને શિયાળના શબ્દને અનુસરતે તે નદી કિનારે ગયે. ધનાથ, ભેજનાર્થી તથા કૌતુક જોવાની ઈચ્છાવાળા માણસેએ આળસ રાખવું એ મૂર્ખાઈ છે. નદીકિનારે જઈને જોતાં તેના પુણ્યથી ખેંચાઈ )