________________ ચતુર્થ પવિ. દુર્જનતાનો ખેલ જોતાં અચાનક પિતાને ઈષ્ટ વસ્તુ મળી ગઈ દુર્જન પાસે ઉઘાડી પાડેલ વાત પિતાનેજ દુઃખકર્તા થાય છે. એ વાક્ય સંભારીને બોલ્યા સિવાય તે ચીજ લઈને તે પોતાને ઘેર ગયા. ભાગ્યયેગે ધન્યકુમારને હાથ તે આ ચીજ અચાનક ચડી ' ગઈ છે તેમાં કાંઈ કેઈએ તેની ઉપર ઉપકાર કર્યો નથી. દુર્જન માણસેએ જે હગ કરાવવા માટે કર્યું હતું તે સર્વ પિતાના ભાગ્યને લીધે ધન્યકુમારને સુખ કરનાર થઈ પડ્યું છે. તે સુખ તથા સૌભાગ્ય જોઈ ન શકનાર ઈર્ષ્યાળુ દુર્જન માણસે મને પણ ભંભેરવા ચૂક્યા નહિ, પરંતુ એવી અનીતિ કરવી એ મને બીલકુલ ઉચિત લાગતું નથી. કારણકે એનીતિથી આ ભવમાં રાજ્ય નાશ પામે છે અને પરભવમાં દુર્ગતિમાં પડવું પડે છે. અગાઉથી તે નિપારીઓએ તેથી મેં જો આ તેજમતૂરી છે એમ જાણું હેત - તે તે આપવાની વૃત્તિ કદી પણ કરી ન હેત, માટે પિતાના ભાગ્યને ગે મેળવેલ ધન ભેગવવાને ગ્ય ધન્યકુમારજ છે. તથી હું પણ આજ્ઞા કરૂં છું કે- હે ધન્યકુમાર ! તું સુખેથી. તે ભગવ. ' આ પ્રમાણે સભાસમક્ષ કહીને રાજાએ તેના ઉપર કૃપા બતાવી. ધન્યકુમારે ઉઠીને પ્રણામપૂર્વક કહ્યું કે–આપ મને હારાજની આ બાળક ઉપર મોટી કૃપા થઈ.” પછી તેના ગુણથી પ્રસન્ન થયેલ રાજા બધા સભાસદ - મુખ ફરીને તેની પ્રશંસા કરતાં કહેવા લાગ્યા કે– સભાસદે ! આ ધન્યકુમારની બચપણમાં પણ વૃદ્ધને શોભાવે તેવી બુદ્ધિની પરિપકવતા તે જુઓ ! હમેશાં ચીજોની લેવડદેવડ કરવાવાળા, જુદા જુદા દેશોમાં ફરવાથી અનેક વસ્તુઓની ઉત્પત્તિ વિગેરે જ્ઞાનમાં કુશળ અને પકવ બુદ્ધિવાળા એવા મેટા વેપારીઓની