________________ ધન્યકુમાર ચરિત્ર. == = IS WITH 5 - SUBS: ચતુર્થ પલ્લવ. = = = = = ન્યકુમારના ત્રણે ભાઈઓ લેક્લજજાને લીધે પિતાના ચિત્તને અનુકૂળ થઈ તેની સાથે છેડે સમય તે. સારો સંબંધ રાખ્યો તથા અરસપરસ શિષ્ટાચાર * પ્રમાણે ઘરનું કામકાજ બરાબર કરવા લાગ્યા. એક દિવસ પ્રતિષ્ઠાનપુરના રાજ્યની હદમાં આવેલા સમુદ્રના કાંઠાને બંદરે એક મોટું વહાણ પવનથી ખેંચાઈને આવી ચુડ્યું. તે વહાણને સ્વામી રરતામાં મરી ગયું હતું. ત્રહાણુના વેપારી ઉતારૂઓએ રાજા પાસે આવીને વિનંતિ કરીકે–વામી ! અમારા વહાણને માલીક રસ્તામાં જ મરણ પામે છે. તેને કોઈ સગાંવહાલાં નથી. માલીકી વિનાનું ધન રાજાને મળે છે, તેથી આ સઘળું દ્રવ્ય આપ કબજે કરો અને વહાણમાં જે કાંઈ અમારૂં હોય તેને ફડ કરી આપ અમને આપી ઘો. રાજાએ કરિયાણાની માલીકી નક્કી કરી તે વહાણના વેપારીઓને પશાકવિગેરેથી નવાજી સહ સહુને માલ આપી દઈ વિસર્જન કર્યા. એટલે સર્વ વેપારીઓ મુસાફરીને એગ્ય ચીજો લઈને પોતપોતાને સ્થાનકે ગયા. Q ખારવાઓ તે વહાણને બાળકની માફક ધીમે ધીમે ખેંચીને સમુદ્રના પ્રવાહમાંથી નદીમાગે શહેર તરફ લાવ્યા. રાજાના હુકમથી વહાણમાંની વેચવાની સર્વ ચીજો ખારવાઓએ નીચે