________________ તૃતીય પક્ષવ. 89 દુનીઆમાં મનુષ્યની ખરાબ સ્થિતિને હણવાને માટે કુબેરની માફક તેને જાણે કે જન્મ થયે હેય તેમ થયું. | મુની કહેલી બહુ ઉપદ્રને દૂર કરવાવાળી દ્વેષની વાત તથા ધન્યકુમારની માફક સર્વ ઈચ્છિત વસ્તુને આપવામાં કામધેનુ સમાન ગુણરાગની વાત સાંભળીને તે આભવ તથા પરભવમાં કલ્યાણકારી થાય તે તેને ઉપગ ડાહ્યા માણસેએ કરે, જેથી કરીને સંસારના દુઃખોથી ભરેલે દરિયે વિડ્યો વિના તરી શકાય. ઈતિ આચાર્યશ્રી જિનકીતસૂરિવિરચિત પદ્યબંધ શ્રી દાનકેલ્પદ્રુમ ઉપરથી કરેલ ગધબંધ શ્રી ધન્યકુમાર ચરિત્રના તૃતીય પલવનું ગુજરાતી ભાષાંતર. Y: -