________________ તૃતીય પવિ. ગયે હતું અને જેને તેણે હમણ મારી તે તે કઈ બીજી જ હેવી જોઈએ એમ સિદ્ધ થાય. વળી સ્ત્રીને પિતાના પતિ જેવું અથવા પતિને પિતાની સ્ત્રી જેવું કાંઈ રહેજ નહિ, કારણકે સ્ત્રી પુરૂષના લગ્ન થયા તે ક્ષણે જ તેમને નાશ તે થઈ ચૂક્યો. જો આમ બને તે કઈ સ્ત્રીને પતિવ્રતા કહી શકાય નહિ, કારણ કે પિતાને પરિણીત પતિ તે તે ક્ષણેજ નાશ પામે છે. વળી જો તમારે મત સિદ્ધ થાય તે પછી વ્રતને લેનાર એક ને પાળનાર બીજો તથા તેડનાર વળી ત્રીજ ઠરે; કારણકે વ્રત લેનાર તે તેજ ક્ષણે નાશ પામ્ય, પછીની ક્ષણેમાં તે બીજાનું અસ્તિત્વ સિદ્ધ થયું, એટલે વ્રતના લેનારને વ્રતની વિરાધનાનું પાપ લાગશે નહીં. તેવી જ રીતે થાપણ મૂકનાર કેક અને પિસાને લેણદાર કેઈ બીજજ બને, કારણ કે આપનાર અને લેનાર તે તે ક્ષણેજ નાશ પામ્યા, ઘન પણ નાશ પામ્યું, તે પછી કેણુ કોને આપે અથવા કોણ કોની પાસે માગી શકે? વળી ભિક્ષા માગનાર કેઈ, લેનાર બીજો, ખાનાર ત્રીજો તથા પચાવનાર એજ બને. આવી રીતે તમારા મતથી તે દુનિયાની સર્વ વ્યવસ્થા ઉંધી વળી જવાનો સંભવ છે, માટે હે ભાઈ ! આત્માનું કલ્યાણ કરનાર શ્રી જૈન શાસનની ઉપાસના કરો.' આ પ્રમાણે બન્યુદર મુનિએ પોતાની ન્યાય બુદ્ધિથી પ્રતિવાદીને જીતી લીધે. ગામમાં જૈનેને જયે થયે, જૈનોને જય થ. એવી ઉોષણ પ્રવર્તી. રાજાએ બધુદત્ત મુનિને બહુમાન આપ્યું. અને તે જૈન ધર્મમાં આતાવાળે બળે. પછી બન્યુદત્ત મુનિ મોટા ઠાઠમાઠ સાથે આચાર્ય પાસે જવાને નીકળ્યા. કેટલેક દિવસે રૂદ્રાચાર્ય પાસે આવી પહોંચ્યા.