________________ 200 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા મુંબઈ - બાબુ પનાલાલ પુનમચંદ જૈન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું પ્રીતિસંમેલન (તંત્રીનોંધ) : જૈશ્વેિ.કો.હે, પુ.૧૨/૮, ઑગષ્ટ 1916, પૃ.૩૪૮૫૦. [56] રાજકોટનું શ્રી દશાશ્રીમાળી અને જૈન વણિક બોર્ડિંગ હાઉસ : ..કૉ.હે. પુ.૧૦/૪-૫, એપ્રિલ-મે 1914, પૃ.૧૫૭-૬૦. વિઝિટર્સ બૂકમાં લખેલો અભિપ્રાય] [51] વાંકાનેર સ્થાનકવાસી કૉન્ફરન્સ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૩, કારતક 1984, પૃ.૬૪-૬૭. [52] (શ્રી) શત્રુંજય પ્રકરણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.3/8, વૈશાખ 1984, પૃ.૩૦૪. [આ પ્રકરણ બાબતે અત્યારે વિવિધ સંસ્થાઓ શું કરી રહી છે તે વિશે.] [53] સભાના એક હિતેચ્છની ખાસ સૂચનાઓ : જૈન ધર્મ પ્રકાશ, પુ.૪૦/૧૨, ફાગણ 1981, પૃ.૪૦૬-૦૮. [જૈન'માં “સાહિત્યસેવાની આવશ્યક ભલામણ” એ નામે થોડાક ફેરફાર સાથે. જુઓ આ જ વિભાગની સૂચિ. [54] સમન્તભદ્રાશ્રમે કરવા ધારેલાં કાર્યો (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૯-૨૧. [565 સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., 5.13/6, જૂન 1917, પૃ.૧૬૮-૬૯. [ ] સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૃ.૧૩૯-૧૦-૧૧, સપ્ટે.-ઑક્ટો.-નવે.૧૯૧૭, પૃ.૨૭૭-૮૧. [57] સાગરગચ્છ મુનિસમેલન પરથી ઊપજતા વિચારો - જુદા જુદા ગચ્છોનું ખેંચવામાં આવતું લક્ષ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે., પૂ.૯/૬, જૂન 1913, પૃ.૧૮૧-૮૭. જુઓ વિચારાત્મક વિભાગની લેખસૂચિ.] [58] સાહિત્યસેવાની આવશ્યક ભલામણ જૈન પુ.૨૩/૬, 8 ફેબ્રુ.૧૯૨૫, પૃ.૮૧ 82. [ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભાએ મકાનની ઉદ્દઘાટન- ક્રિયા રાખેલી ત્યારે લખાયેલું પ્રાસંગિક વક્તવ્ય પત્ર રૂપે મોકલેલું. “જૈન ધર્મપ્રકાશમાં આ જ લખાણ “સભાના એક હિતેચ્છની ખાસ સૂચનાઓ