________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 199 પૃ.૧૭૩. [1. બાલાશ્રમ 2. યશોવિજયજી જૈન ગુરુકુળ] [55] પ્રગતિનો પવનઃ આપણે શું તે પવનથી દૂર રહીશું (તંત્રીનોંધ) જે.જે.કૉ. હે., 5.9/5, મે 1913, પૃ.૧૭૬. [સ્થાનકવાસી જૈન કોમની કેટલીક પ્રગતિસૂચક પ્રવૃત્તિઓ. શ્વેતાંબર ભાઈઓએ પોતાની ધીમી પડેલી પ્રવૃત્તિઓને વેગીલી કરવી જોઈએ.] [551] પ્રમુખ માટેની શોધ (તંત્રીનોંધ) : જૈનયુગ પુ.પ/-૭-૮, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૪-૧૫. [પપર પ્રમુખ સાહેબ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/6-7-8, મહા-ફાગણ-ચૈત્ર 1986, પૃ.૨૧૫. [રાવસાહેબ રવજી સોજપાલ] [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] [553] પ્રમુખનું ભાષણ (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/6-7-8, મહા ફાગણ-ચૈત્ર 1986, પૃ. 229-24. જૈિન સમાજના પ્રશ્નો વિશે.] [જુઓ વિચારાત્મક વિભાગની સૂચિ [554] (શ્રીયુત) બહાદુરસિંહજી અને શ્રીયુત કસ્તૂરભાઈ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૨, શ્રાવણ 1982, પૃ.૫૧~૧૯. [કોન્ફરન્સમાં એના પ્રમુખ શ્રી બહાદુરસિંહજી તથા શેઠ આ.ક.પેઢીના પ્રમુખ શ્રી કસ્તૂરભાઈનાં પરસ્પર ખુલાસાવાળાં વક્તવ્યોનું તારણ] [555] બાબુ જુગલકિશોર અને સમન્તભદ્રાશ્રમ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.પ/૧-૨-૩, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૮-૧૯. જિઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] બાબુ પુરણચંદ નાહર અને ગુલાબકુમારી લાયબ્રેરી (તંત્રીનોંધ) : જૈનયુગ, 5.5/1-2-3, ભાદરવો-આસો-કારતક 1985-86, પૃ.૧૧૫-૧૬. [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.]. [557] (શ્રી) મહાવીર વિદ્યાલય (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ.હે, પુ.૧૩/૬, જૂન 1917, પૃ.૧૬૭-૬૮. [558] મુંબઈ ખાતે નવા સ્થપાયેલા શ્રી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહની ઉદ્ઘાટન ક્રિયા પ્રસંગેનું વક્તવ્ય : જૈન હિતેચ્છુ, પુ.૧૯, માર્ચ તથા જૂન 1917, પૃ.૧૨-૬૩. [સંસ્થા તથા વાડીલાલ મોહનલાલ શાહ વિશે.[૫૫૯] [પપદ]