________________ ગ્રંથસૂચિ-લેખસૂચિ 163 તેના અનુષંગે મુનિ જિનવિજયજીએ નોંધ લખી તેમજ એના કવિ ઘનપાલ વિશે પણ નોંધ લખી. તેને અનુલક્ષીને આ નોંઘ જણાય છે.] [15] “તૂટેલું હદય': જૈ.જે.કો.હે., પૃ.૮૪, એપ્રિલ 1912, પૃ.૧૦૧-૦૩.[૧૫૧] દાનવીર કાર્નેગી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.ર/પ, પોષ 1983, પૃ.૨૦-૦૭. [‘દાનવીર કાર્નેગી આત્મકથાની સમીક્ષા] [15] (શ્રી) દેવચંદ્રજી (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૧૪૫. દિવચંદ્રજીની “ચોવીશી” અને “અધ્યાત્મગીતા' કૃતિઓ સંદર્ભે [153] (શ્રીમદ્ દેવચંદ્રજી : જૈ..કાઁ.., 5.87, જુલાઈ 1912, પૃ.૨૦૧૦. [154] દ્રવ્યગુણપર્યાયરાસ (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૪/૧, ભાદરવો 1984, પૃ.૫ 155] નયચંદ્રસૂરિકૃત હમ્મીર મહાકાવ્ય : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ * 1984, પૃ.૪૩૬-૫૧. [આ કાવ્યની મૂળ અંગ્રેજી પ્રસ્તાવના લખનાર નીલકંઠ જનાર્દન કીર્તને. ગુજરાતી અનુવાદ કર્યો મો.દ.દેશાઈએ.][૧૫] નયસુંદરત શ્રી ગિરિનાર તીર્થોદ્ધાર રાસ : જૈનયુગ, પુ.૪/૩-૪, કારતકમાગશર 1985, પૃ.૮૫-૯૦. [157] નિર્ણયસાગર પ્રેસની સાહિત્યસેવા(તંત્રીનોંધ) : જે.જે.કોં. હે, પૃ.૧૪૪ પ-૬, એપ્રિલ-મે-જૂન 1918, પૃ.૧૭૨-૭૩. [સંભવતઃ તંત્રીનું લખાણ [158] નેમિચરિત કાવ્ય : જૈ.જે.કોં.,, પુ.૧૫/૧-૨, જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૯, પૃ.૫૮-૬૦. [મો.દ.દેશાઈએ આ કૃતિનો અનુવાદ કરેલો, પણ અહીં એનું પ્રાસ્તાવિક વિવરણ] [159] પરિષદમાં જૈન નિબંધો (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે., પૂ.૮૫, મે 1912, પૃ.૧૪૭-૪૮. [ચતુર્થ ગુજરાતી સાહિત્ય પરિષદમાં રજૂ થયેલા બે જૈન નિબંધોનો પરિચય [0] પંડિત જયવિજય H આનંદ કાવ્ય મહૌદધિ ભા.૭, 1926, પૃ.(૧૧૩)(૧૪૨). [11]