________________ 162 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા જુલાઈ 1916, પૃ.૨૧૫. [138] જૈને પ્રતિમા લેખસંગ્રહ (તંત્રીનોંધ) : જૈ..કૉ. હે, પુ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૩. " [139] જૈન ભંડારોની ટીપ કેવી રાખવી જોઈએ ? : જૈ.જે.કૉ.હે, પુ.૯૮-૯, ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૩, પૃ.૪૩૩-૩૬. [સંભવતઃ તંત્રીનું લખાણ] [14] જૈન સાહિત્ય પ્રયાસ (તંત્રીનોંધ) : જૈ.ઍ.કૉ.હે., 5.86, જૂન 1912, પૃ.૧૭૬-૭૭. [141] જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ (Romanticism) (તંત્રીનોંઘ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૭૯. [14] જૈન સૂત્રોમાં જૈનેતર ગ્રંથોનાં નામોનો ઉલ્લેખ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ. હે, પુ.૧૩/૭, જુલાઈ 1917, પૃ.૧૯૭-૯૮. [143] જૈનો અને તેમનું સાહિત્ય (તંત્રીનોંધ) જૈનયુગ, પુ.૨/૩-૪, કારતક-માગશર 1983, પૃ.૮૨-૮૪. [14] જૈનો વિરુદ્ધ વિષમય સાહિત્ય (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૨૪, મહા 1983, પૃ. 250. * [145] જૈિનોનું સાહિત્ય (તંત્રીનોંધ) : જૈ.હૈ.કૉ.હે., પૃ.૧૩/૧૨, ડિસે. 1917, પૃ.૪૮૬-૮૭. [અમૃતલાલ પઢિયારના જૈન સાહિત્ય વિશેના અભિપ્રાયને પડકાર.] [14] (શ્રીમ) જ્ઞાનસારજી : જૈ જે.કૉ.હે., .89, સપ્ટે.૧૯૧૨, પૃ.૩૪૩-૪૫; 5.9/6, જૂન 1913, પૃ.૨૦૯-૧૦. [જુઓ ચરિત્રાત્મક વિભાગની સૂચિ.] | [14] જ્ઞાનાનંદ : જૈન, 5.3835, પૃ.૮૪૫. [માત્ર માહિતીનિર્દેશને આધારે. લેખ જોવા મળ્યો નથી.]. [148] તામિલ કાવ્યકુરલ (મુપાલ) - જૈન કવિની અદ્ભુત કૃતિઃ જૈ.જે.કૉ.હે.પુ.૧૧/ 7-8-9-[10], જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.-ઑક્ટો.]૧૯૧૫, પૃ.૪૧૪૩. . [14] તિલકમંજરી': જૈ.જે.કૉ.હે., પુ.૧૧/૭-૮-૯, જુલાઈ-ઑગષ્ટ-સપ્ટે.૧૯૧૫, પૃ.૫૧૯-૨૦. મો.દ.દેશાઈએ અગાઉ “તિલકમંજરી” વિશે લેખ લખેલો