________________ 10 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા - 15) (સ.અ.), સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સિંઘી જૈન ગ્રન્થમાલા, અમદાવાદ-કલકત્તા, 1941, પૃ.૧૦+૧૦૪+૪૭] (શ્રીમદ્ યશોવિજયજીરચિત) સમ્યક્તના 67 બોલની સઝાય, પ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1912, પૃ.૨૪ [18] સુજસવેલી ભાસ (શ્રીમદ્ યશોવિજયજીનો ટૂંક પરિચય), સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જ્યોતિ કાર્યાલય, અમદાવાદ, વિ.સં. 1990, પૃ.૪૨ [19] 4. પ્રકીર્ણ જૈનીઝમજૈનધર્મ, હર્બર્ટ વોરેન, અનુ. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. મેઘજી હીરજીની કંપની, મુંબઈ, 1910, પૃ.૪+૧૫ પ્રિકાશકના આમુખમાં ભાષાંતર કરી આપનાર તરીકે મોહનલાલ દલીચંદ તથા ઉમેદચંદ દોલતચંદનો ઉલ્લેખ [20] સ્વામી વિવેકાનંદના પત્રો (તેમની સંક્ષિપ્ત જીવનરેખા સહિત), અનુ. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, મુંબઈ, વિ.સં. 1968, પૃ.૧૦+૮૦+૧૮૫ [21]