________________ 50 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ->આદર્શ યુનિ. ~~~~~ देष्णोनिधनं सदाजलदवल्लोके गुणोद्योतकं, वीचीराशिविशोभितेन रविणा नो तुल्यता ते मुने ? / लाभो नोऽधिकमीक्ष्यतेऽत्र विबुधैर्दैनान्धकारापहं, लक्ष्मज्ञानकरैरहनिशमहो नारान्धकारापह // 5 // હે પૂજ્ય મુનિ મહારાજ ! ગુણકારી મેઘની માફક જ્ઞાનરૂપી ધાન્યને આપનાર આપની સરખામણી તેજે રાશિ સૂર્યની સાથે નથી થઈ શકતી, કેમકે વિદ્વાન પુરૂષો સૂર્યથી દૈનિક અન્યકારના નાશ ઉપરાંત અધિક લાભ થતો જોતા નથી. પરંતુ આપ તે જ્ઞાનરૂપી કિરણોથી મનુષ્યના હૃદયમાં ઘર કરી બેઠેલા અંધકારને નાશ કરી રાતદિવસ પ્રકાશ કરનાર છે. (5) मुग्धानां जगतीह मोहदलने ते वाक् सदाऽसीयते, निस्तेऽस्मात् समुदो पदाम्बुजनखामा त्वां गुरोवंदने / वन्ध लोकजनैः सुरैश्च दिवि तैः कीर्तिर्मुदा गीयते, देयं मोक्ष सुखं जरादिरहितं भूयोऽपि वन्दे स्वयम् // 6 // હે પૂજ્ય મુનિ મહારાજ ! આપની વાણી આ જગતમાં મેહાના મોહને વિધ્વંસ કરનાર સમશેર જેવી છે. એનાથી પ્રસન્ન થઈ ગુરૂ મહારાજને વંદન કરતી વખતે તેમના ચરણ કમલના નખની કાન્તિ આપના ઉપર પડે છે. આ કારણને લીધે જગતજને તથા સ્વર્ગના સુરલોકે સહર્ષ આપનાં યશગાન કરે છે. અને હું પણ આપને વારંવાર વંદન કરી આપની પાસે એટલું યાચું છું કે જન્મ મરણ આદિ દુ:ખ રહિત મેક્ષ સુખને અર્પે. (6) 1 असीयते-असिः खड्ग इवाचरतीति असीयत्ने /