________________ vvvv * * vvvvvvvvvvvvvvvvvvvvvvv >આદર્શ મુનિ. રાખે. પછી ઈ. સ. પૂર્વે 51 વર્ષ સુધી ભદ્રબાહુ વિગેરે પાંચ શ્રત કેવલિયોએ આ ધર્મનાં તત્ત્વનું સંરક્ષણ કર્યું. ત્યાર પછી આર અંગ, ચાર અંગ તથા એક અંગના ધારકોએ જૈનધર્મને અબાધિત રાખે ભગવાન મહાવીર પછી 470 વર્ષ પછી વિક્રમાદિત્યે પોતાની સંવત ચલાવી, જેને 1987 વર્ષ થઈ ગયાં. આ ઉપરથી પુરવાર થાય છે કે આજથી 470+1987=457 વર્ષ પૂર્વે તે ભૂત-ભવિષ્ય તથા વર્તમાનને વેત્તા તથા સઘળા સંશ ટાળનાર પુરૂષ સંસારમાં હયાત હતું, અને કેઈને પણ કર્મસિદ્ધાંત, દયા ભાવ તથા જૈનધર્મ પર શંકા લાવવાનું કંઈ પ્રયેજન નહોતું. એમ કહેવાય છે કે એકવાર શકેન્દ્ર મહાવીર સ્વામીને વંદના કરવા આવ્યા હતા, તેમણે પુછયું, “ભગવદ્ ! આપના જન્મ નક્ષત્રમાં ત્રીજો ભસ્મગ્રહ 2000 વર્ષ સુધીને બેઠે છે, એ શું સૂચવે છે?” ભગવાને ઉત્તર આપ્યું, 2000 વર્ષ સુધી શ્રમણ- નિન્દસાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા વિગેરેની ઉદય પૂજા થશે નહિ. આ ભસ્મગ્રહને લેપ થયા પછી ફરીથી ધર્મ તેજસ્વીરૂપે પ્રગટી નીકળશે. અને પૂજ્ય પુરુષને આદરસત્કાર થશે.” શ્રી મહાવીરના પટ્ટશિષ્ય ગૌતમ ઋષિને કાર્તિક સુદ 1 ના મને રમ્ય પ્રભાત કાળે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું, અને તેમણે બાર વર્ષ તપ કરીને કર્મોને દેવંસ કરી મોક્ષગતિ મેળવી. .