________________ આદર્શ મુનિ < તથા અવનતિરૂપે સમયનું પરિવર્તન થયા કરે છે. અરાવત ક્ષેત્રની વાતને જતી કરીએ કેમકે તેની સાથે આપણો ખાસ સંબંધ નથી. ત્યાં ભરતક્ષેત્રની માફક જ તીર્થંકર વિગેરે પ્રગટ થયા કરે છે. બીજી બધી બાબતો પણ ભરતક્ષેત્રના જેવી જ છે. ઉન્નતિરૂપી સમયને ઉત્સપિણી તથા અવનતિઃ પી સમયને અવસર્પિણી કહેવામાં આવે છે. આ બંને કાળનું પ્રમાણ 10-10 કાડા કોડી સાગર ગણવામાં આવે છે. 20 કડાકોડી સાગર પ્રમાણમલ–એક ઉત્સપિણી તથા અવસર પણ મળી–એક કાલ ચક થાય છે. જેમ ઉપર જણાવવામાં આવ્યું છે તેને જેન લેકે સૃષ્ટિ ઉત્પાદક ઇશ્વરને નથી માનતા, પરંતુ જિન” અથવા અડતને તેઓ ઈશ્વર માને છે, અને તેની સ્તુતિ કરે છે. કેટલાક લોકોના મત પ્રમાણે શ્રી મહાવીર સ્વામીજ જૈન ધર્મના સંસ્થાપક હતા. પરંતુ જેન વિદ્વાનોના કહેવા મુજબ એમ નથી. મહાવીર સ્વામીની પહેલાં આ અવસર્પિણી કાળમાં ત્રેવીસ તીર્થકર થઈ ગયા છે. જેમણે સંસારમાં યુગે યુગે અવતરીને સંસારની મુક્તિ તથા સાધુ પુરૂષોના રક્ષણ માટે સત્યધર્મનો અથવા તો યુગ ધર્મનો પ્રચાર કર્યો છે. આગળ ઉપર અમે તે સઘળા તીર્થકરોની ચાર કેસ પહોળા અને ચાર કેસ ઉડે એક કુ છ દિવસના અવતરેલા બાળકની આંખમાં આંજતાં સહેજ પણ પીડા ન થાય એવા અંજનના જેવા વાળથી ટોચ સુધી ભરવામાં આવે. ત્યાર પછી સે વર્ષ વીતી ગયા પછી તેમાંથી એક અણુ પરમાણુ લેવામાં આવે. આ પ્રમાણે તે આખે કુવો ખાલી થવામાં જે સમય લાગે છે, તેને એક પત્ય કહેવામાં આવે છે. એવા 10 કેડા કેડી કુબા ખાલી થવામાં જે સમય લાગે છે તેને એક સાગર કહે છે.