________________ આદશ મુનિ પર છીએ, બીજાઓની સેવા કરવાની બાબતને તે ખૂબ પુષ્ટિ આપે છે. અમે અમારે જીવન નિર્વાહ ખુશખુશાલ નિભાવીએ પરંતુ અમારે બીજા સાથે કંઈ સંબંધ નથી ઈત્યાદિ સ્વાર્થમય ઉપદેશ જૈન અહિંસા કરતી નથી. પરંતુ માનવ જીવનમાં એક બીજાં હળીમળીને રહે તથા સહાયક બને એ ઉપદેશ આપી ઉત્તેજિત કરે છે. (8) જૈનધર્મ કોઈપણ જાતિની સર્વોચ્ચતા તથા સર્વોપરિપણાના દાવાને માન્ય રાખતા નથી. તથા જૈનધર્મને એ પણ માન્ય નથી કે કોઈ પણ મનુષ્ય ગ્ય કાર્ય કરતો હોવા છતાં દેવતાઓના કોપનો ભાગી બને. (9) ઘડીભર માની લઈએ કે ભારતવર્ષમાંથી ઘણું ખરા સદ્દગુણોને લેપ થતો જાય છે, પરંતુ ગુણોને લેપ થવા માટે જેને અગર જૈનેતરો અહિંસાને કારણભૂત બતાવે ભારતવર્ષમાં અહિંસા ધર્મમાં ન માનનારી કેટલીક જાતોમાં એ ગુણનું બિલકુલ અસ્તિત્વ જણાતું નથી. - હ . કે અહિંસા પર ગાંધીજીનું મંતવ્ય 6 મહાત્મા ગાંધીજીએ અહિંસા ધર્મના બારામાં લાલા લાજપતરાયને પ્રત્યુત્તર આપતાં “મેડન રિવ્યુ પુસ્તક–૨૦ એકબર 1916 ના અંકમાં ઘણે સુંદર પ્રકાશ પાડ્યો