________________ પ૭૨ આદર્શ મુનિ न ये दिवः पृथिव्या अन्तमापुर्न मायाभिर्नधदा पर्यभुवन् युजं वज्र वृषभश्चक्रेन्द्रो निज्योतिषा तमसोगा अदुक्षत् / 10 50 10 રૂ. इम स्तोम अहंते जातवेदसे रथं इव समहेयम मनिषया भद्रा हि न प्रमन्ति अस्य संसदि अग्ने सख्ये मारिषामवयं तवः। 10 50 50 81 तरणि रित्सषासति वीजं पुरं ध्याः युजा आव इन्द्र पुरुहूतं नर्मोगर नेमि तष्टेब शुद्धम् // 20 अ० 5 म० 3 च० 17 / ઈત્યાદિ બીજા અનેક મંત્ર જૈન તીર્થકરો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરતા, સામવેદ તથા અથર્વવેદમાં મેજુદ છે. જે સઘળાને સ્થળસંકેચને લીધે અત્રે ઉલ્લેખ કરી શકતા નથી. ઉપક્ત પ્રમાણે ઉપરથી સારી રીતે એ સિદ્ધ થઈ ચુક્યું છે, કે વેદની ઉત્પત્તિ પહેલાં જૈનધર્મ આ જગતમાં પારાવાર પ્રભાવપૂર્વક પ્રસર્યો હતે. તેથીજ પુરાણે રચનારની માફક વેદેને રચનાર ઋષિમુનિઓએ પણ પિતાના રચેલા મંત્ર દ્વારા જૈન તીર્થકરને નમસ્કાર કર્યા છે. તેથી તેને માનનાર કેઈ પણ નિષ્પક્ષપાતી વિદ્વાન વેદેને સાક્ષીભૂત રાખી જૈનધર્મ વૈદિક ધર્મની પછીથી ઉત્પન્ન થયે એમ કહેશે નહિં. જે મહાભારત કાળ જોઈએ, તે તે વખતે “શ્રી નેમિનાથ” બાવીસમા તીર્થંકર હસ્તિ ધરાવતા હતા, જે