________________ 558 - > આદર્શ મુનિ પ્રકરણ ૪થું. જૈનધર્મ એ પ્રાચીન છે. હું BILLIKIWA (મૂળ લેખક-શ્રીમાન વૈદ્ય તનસુખજી વ્યાસ-ભૂતપૂર્વ - સંપાદક “વૈદ્ય કલ્પતરૂ.) - શ્રીમાન પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી 1008 શ્રી ચૈથમલજી મહારાજ લગભગ રપ દિવસથી જોધપુરમાં વિરાજે છે. તેમનાં વ્યાખ્યાન અહીં રોજ થાય છે. અને તે પ્રસંગે જબરદસ્ત જન મેદની જમા થાય છે. કેટલીક વખત તો શ્રેતા એની સંખ્યા 2000 કરતાં પણ અધિક થઈ જાય છે. તેમના મનરમ્ય. બધદાયક ધાર્મિક વ્યાખ્યાની અહીંની જનતા ઉપર પણ સુંદર છાપ પડી છે, અને તેથી લેકની એવી હાર્દિક અભિલાષા છે કે શ્રીમાન મુનિરાજને આગામી ચાતુર્માસ અત્રે થાય. આને માટે કેવળ જૈનસંઘેજ નહિ પરંતુ જોધપુરની સમગ્ર હિંદુજનતાએ વિજ્ઞપ્તિ કરી પિતાની આકાંક્ષા વિદિત કરી છે. આશા છે કે એ અભિલાષા પૂર્ણ થશે શ્રીમાન પિષ વદ ૧૩ને દિવસે અત્રેથી વિહાર કરી મહામંદિર પધાર્યા છે, અને ત્યાં પણ થોડાક દિવસ તેઓશ્રીનો મુકામ રહેશે એમ માલૂમ પડે છે. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી ઘણે ભાગે બાવર પધારશે. જોધપુરથી વિહાર કરી જવાના દિવસે તેઓશ્રીએ જે વ્યાખ્યાન આપ્યું તે