________________ 20. > આદર્શ મુનિ. સહિત સારી રીતે માનવામાં આવતા હતા. જેને સંપ્રદાયના ગણુ, કુલ અને શાખાઓમાં વિભક્ત હેવાના સમાચારથી અનેક લેખો ભરપૂર છે, અને તે જૈનગ્રંથના ઉમદા સમર્થક છે, જૈન શ્રાવિકાઓની સત્તા તથા જૈન સંપ્રદાયમાં સ્ત્રીઓના પ્રભાવશાળી સ્થાન વિષે લેખો તથા તસ્વીરે ઉપરથી રમુજી વિગતે મળી આવે છે” એમાંના કેટલાક લેખ તથા તસ્વીરે ડો. હૂલરે “એપિ. ગ્રાફિક ઈન્ડિકા” નામના પત્રના પહેલા પુસ્તકમાં છપાવ્યાં છે. (4) સને ૧૯૧રમાં શ્રીમાન પંડિત ગૌરીશંકર હીરાચંદજી ઓઝાએ અજમેર નજીકના બડલી નામના ગામમાંથી એક ઘણા પ્રાચીન જેનલેખને પત્તો મેળવ્યા છે. તે લેખ આ પ્રમાણે छ:-'वीराय भगवते चतुरासिति वसे का ये जाला मालिनिये નિવિર મા#િ મિલે, લેખ ઉપરથીજ પુરવાર થાય છે કે એ વીર નિર્વાણ સંવત 84 (ઈ. સ. પૂર્વે ૪૪૩)માં આલેખવામાં આવ્યું હતું. “મક્ષિમિ' એ સુવિખ્યાત પુરાણી નગરી મધ્યમિકા છે, કે જેને ઉલ્લેખ પાતંજલિએ પણ પિતાના મહાભાષ્યમાં કર્યો છે. 1 ભારતવર્ષમાં લેખન કલાને પ્રચાર હતો તેના પુરાવા રૂપે આ અદ્યાપિ પર્યત સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. ઈ. સ. પૂર્વેની પાંચમી સદીમાં રજપૂતાનામાં જૈનધર્મને સારે પ્રચાર હતા તે આ લેખ સિદ્ધ કરે છે. (5) જૈનગ્રન્થમાં મહારાજ ચન્દ્રગુપ્ત મૌર્યનું જૈનધર્માનુયાયી થવાનું તથા ભદ્રબાહુ સ્વામીની પાસે દીક્ષા લઈ તેમની 6 “મહાત્ યવન મળ્યવિધામ''