________________ પર૭ * / * * * * * * * *, **, *, **,* * * * * * * * * * * * * * * *^^^^ ^^^^^^ = * - 4. પક્ષીઓમાં સાત જાતનાં પક્ષીઓ સિવાયનાં બીજાની હિંસા કરવામાં આવશે નહિ. એ સાતની ગણત્રી આ પ્રમાણે થશે. અવસર પ્રમાણે તેની ગણત્રી કરવામાં આવશે. છે. શ્રાવણ વદ 8 થી ભાદરવા સુદ પૂણિમાં સુધી ખાટકીઓની દુકાને બંધ રહેશે. 6. શ્રાદ્ધ પક્ષમાં પહેલેથી જ આજે પાળવામાં આવે છે, તે તે પ્રમાણે જ ચાલુ રહેશે. અને તેમાં સર્વ પ્રકા રની હિંસા તથા ખાટકીઓની દુકાને બંધ રહેશે. 7. પ્રત્યેક માસની બે એકાદશી, અમાવાસ્યા, તથા પૂર્ણિમાને દિવસે પહેલેથી જ હંમેશાં અણુ પાળવામાં આવે છે, તે મુજબ ચાલુ રહેશે અને કસા ઇઓના હાટ બિલકુલ બંધ રહેશે. 8. નવરાત્રીમાં આશ્વિન સુદિ બીજને દિવસે હરસાલ તે આપવામાં આવશે નહિ, અને તે બકરાને જીવ તદાન આપવામાં આવશે. 9 દર વર્ષે નવરાત્રિમાં હંમેશાં એક પાડાનું બલિદાન આપવામાં આવે છે તે અટકાવવામાં આવશે. 10. નવરાત્રિમાં માતાજી કરણીજી પાંગલીજીને પાડે ચઢાવવામાં આવશે નહિ. 11. દશ બકરાને જીવતદાન આપવામાં આવશે. ઉપર લખ્યા મુજબ અમલ બરાબર થાય એ આવશ્યક ગણાશે.