________________ આદશ મુનિતા 55 * * * * * * * * * * * * KAAAAAAAAAAAAAAAAX મહાર છાપ શ્રી રામજી નંબર 13 બાર પછી જૈન સંપ્રદાયના મુનિ મહારાજશ્રી ચૈથમલજીનાં દર્શન નની અભિલાષા હતી. તેઓ યેષ્ઠ વદી ન્ને દિવસે બંબેરા પધાર્યા અને વદી ૧૦ને રવિવારે મહારાજશ્રી બજારમાં વિરાજવાના હતા. ત્યાં સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વ્યાખ્યાન શ્રવણ કર્યું અને તેથી ચિત્ત પ્રફુલ્લિત થયું. એ પ્રભાવશાળી વ્યાખ્યાન સાંભળ્યા પછી હું નીચેની પ્રતિજ્ઞા સ્વસ્થ ચિત્તે કરું છું - 1. હું મારા હાથથી બકરા તથા પાડા મારીશ નહિ. વળી માછલાં પણ મારીશ નહિ. 2. પ્રત્યેક એકાદશીને દિવસે મારા ઓરડામાં માંસ રાંધવામાં આવશે નહિ, તથા હું તે ખાઈશ પણ નહિ. વળી તે દિવસે ખાટકીઓ તથા કલાની દુકાને બંધ રાખવામાં આવશે, તથા કુંભકારેની ભઠ્ઠીઓ નહિ સળગાવતાં અને પાળવામાં આવશે. 3 નદીમાં ભમરની નીચેથી બડુવા સુધી કઈ પણ માણસ માછલાં પકડશે નહિ. 4. એકાદશીને દિવસે બંબારામાં ઉંટ પર પડ લાદવા દેવામાં આવશે નહિ. 5. મહારાજશ્રીના બારામાં આગમનને દિવસે તથા પ્રસ્થાનને દિવસે અણજો પાળવામાં આવશે, તથા