________________ 500 >આદર્શ મુનિ કડીમલજી મહારાજ –જાતિના ઓસવાલ બહતરે. તેમને સંવત ૧૯૯૩ના માગશરમાં 25 વર્ષની ઉમરે મન્દસર નગરમાં દીક્ષા આપવામાં આવી. તેમનું નિવાસસ્થાન મણાસા (ઈન્દર સ્ટેટ) હતું. તે જૈન સિદ્ધાંત તથા દ્રવ્યાનુયેગના જ્ઞાતા હતા. કિશનલાલજી મહારાજ–તેમની જન્મભૂમિ ઉદયપુર અને તે જાતે બ્રાહ્મણ હતા. સંવત ૧૯૬૮ના ભાદ્રપદ સુદી 5 ને દિવસે પચીસ વર્ષની ઉંમરે તેમને બડી સાદધિમાં દીક્ષા આપવામાં આવી હતી. તે વિદ્યાજિજ્ઞાસુ હતા. - છગનલાલજી મહારાજ તે જાતે વીસા પિરવાડ છે. તેમનું નિવાસ સ્થાન મન્દસેર છે. સંવત ૧૯૬૬ના માર્ગ શીર્ષ સુદ ૧૦ને દિવસે ચાર વર્ષની વયે તેમને કરમાં દીક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાંતને સારો અભ્યાસ કર્યો છે. આ ઉપરાંત તે જૈનેતર સિદ્ધાંતના પણ જાણકાર છે. સંસ્કૃતમાં લઘુ કામુદી, સિદ્ધાંન્ત કામુદી, તર્ક ન્યાય દીપિકા, વાગભટ્ટાલંકાર, નેમિનિર્વાણ તથા મેઘદૂત આદિ કાવ્યના જ્ઞાતા છે. તે મનહર વ્યાખ્યાન આપે છે, તેમના ઉચ્ચાર ઘણા શુદ્ધ તથા સ્પષ્ટ હોય છે. સંસ્કૃત તથા હિંદી ભાષાનાં આધુનિક વર્તમાન પત્રમાં તેઓશ્રીને લેખાદિ પ્રગટ થયા કરે છે. ચંપાલાલજી મહારાજ –તેમની જન્મભૂમિ તાલ અને ન્યાતે ઓસવાળ છે. સંવત ૧૯૬૮ના કાર્તિક વદ અને દિવસે 18 વર્ષની વયે તેમને રતલામમાં દિક્ષા આપવામાં આવી. તેમને જૈન સિદ્ધાંતને સાધારણ અભ્યાસ છે, તથા કવિતા બનાવવાનો પણ શોખ છે. તેમનાં લખેલા