________________ આદર્શ મુનિ. S - 15 ‘નમાં સમતા, નાસિ' આ ઉપરથી એ સ્પષ્ટ છે કે તેને પ્રાજક કોઈ જૈનધર્માનુયાયી હતે. લેખમાં સં. 165 લખવામાં આવી છે. આ ઉપરથી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે આ કયી સંવત હોવી જોઈએ? પ્રે. જાયસવાલ મહાશયે ઘણી હોશિયારીથી તેને મેથે સંવત પુરવાર કરી છે કે જે મહારાજ ચન્દ્રગુતના રાજ્યારોહણ (ઇસ્વી સન પૂર્વે 321) ના સમયથી શરૂ થઈ હેવી જોઈએ. કેઈને શંકા થાય કે એક સ્વતંત્ર નૃપતિએ બીજા નૃપતિની શરૂ કરેલી સંવતનો કેમ ઉપયોગ કર્યો હશે? તેના જવાબમાં શ્રીયુત્ જાયસવાલજી જણાવે છે કે તેનું કારણ રાજનૈતિક નહિ, પરંતુ ધામિક હોવું જોઈએ મૂર્યના જૈન ગ્રન્થ ઉપરથી તથા ચન્દ્રગિરિન શિલાલેખેથી ચંદ્રગુપ્ત જેન હવે જોઈએ તે સિધ્ધ થાય છે. આથી એક જૈન ધર્માવલંબી રાજાની આરંભેલી સંવતનો બીજે જૈન ધર્માનુયાયી રાજા સ્વીકાર કરે તે તેમાં આશ્ચર્ય જેવું શું છે? આ સ્પષ્ટીકરણ બહુજ બંધબેસતું લાગે છે. આ લેખ ઉપરથી સાબીત થાય છે કે ઈ. સ. પૂર્વે બીજી સદીમાં ઓરિસ્સા પ્રાન્તમાં જૈનધર્મનો સારો પ્રચાર હતા. જાયસવાલ મહાશય લખે છે - Jainism had already entered Orissa as early as the time of king Nanda who, as I have shown), was Nanda Vardhan of the Sesunaga dynasty. It seems that Jainism had been the National religion of Orissa for some centuries (J. B. 0. R. S, Vol. 111, Page 44s. )