________________ > આદર્શ મુનિ, કલ્પણ કવિની રાજતરંગિણી કે જે સંસ્કૃત સાહિત્યમાં અગીઆરમાં સૈકાને અદ્વિતીય ઐતિહાસિક ગ્રંથ છે, તેમાં અશેક મારફત કાશ્મીરમાં જૈનધર્મને પ્રચાર થવાનું વર્ણન છે. 1 વળી આ વાત અબુલ ફજલની “આઈને અકબરી” ઉપરથી પણ માલુમ પડે છે, જેમ આગળ ઉપર ઉલેખ કરવામાં આવશે કે તેના પિતામહ મહારાજ ચન્દ્રગુપ્ત મૌર્ય જૈન હતા આ ઉપરથી અશેક પણ જૈન રહે હેય એમાં આશ્ચર્ય નથી. કેટલાક વિદ્વાને અભિપ્રાય એવો છે કે અશક પહેલાં જૈન ધર્મનો ઉપાસક હતા, અને પાછળથી બદ્ધધમાં થઈ ગયેર 2. પુરી જીલ્લામાં ઉદયગિરિ પર્વત ઉપર હાથી ગુમ્હા નામની ગુફામાં કલિંગના રાજા ખારબેલને એક મહામૂલ્યવાન લેખ છે. તેને પ- સ્ટારલિંગ સાહેબને ઈ સ. ૧૮૨૦માં મળે હતા અને ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ તેને જૈનીઓ સાથે સંબંધ પુરવાર કર્યો હતો, પરંતુ તેને સંપૂર્ણ અને સાચે મર્મ હાલમાં જ પ્રો. કાશીપ્રશાદ જાયસવાલ એમ. એ. એ સમજાવ્યા છે. અને તેનું વિસ્તૃત વર્ણન બિહાર અને ઓરિસ્સાની રિસર્ચ સોસાયટીના જર્નલ'ના પુસ્તક 3 જાના પૃષ્ઠ ૪રપથી 467 તથા 473 થી 507 માં પ્રગટ કરવામાં આવ્યું છે. તે લેખને આરંભ આ પ્રમાણે થ ય છે - 1 यः शांतिवृजिनो राजा प्रपन्नो जिनशासनम् / शुष्कलेऽत्र वितस्तात्रौ तस्तार स्तूप मण्डले // Tiતાળ, ૩થાય છે 2 અરલી ફેઈથ એવ અશક (મસ કૃત) "Early faith of Asoka" by Thomas.