________________ આદર્શ મુનિ 483 સેિથી પહેલાં તેઓશ્રીએ પિતાના અંતરમાં સત્યની મહત્વાકાંક્ષાને જાગૃત કરી. જેના પરિણામે તેઓશ્રીના હૃદયમાં સત્યના મહીમાને પ્રકાશ પ. સત્યને પહોંચતાં વચમાં આવતાં વિદને તેમણે પિતાની જાતે ધીમે ધીમે દૂર કર્યા. તેમને માલૂમ પડયું કે સત્યસંશોધનમાં પ્રાચીનતા, રૂઢી, જાતિઅભિમાન અહંભાવ, ધર્માધતા, લેકભય, પક્ષપાતપણું, અપરિવર્તનશીલતા, તથા અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધા રૂપી મહા ભયંકર રિપુઓ માર્ગમાં ઉપસ્થિત થએલા છે. બસ, પછી શું હતું? તેઓશ્રીએ આમ પરીક્ષા, શુદ્ધ તર્ક, રાગ દ્વેષ વિહીનતા તથા સ્વતંત્રતા દ્વારા આ માનષિક નિબંળતાઓને પરાજીત કરી, ક્રમે ક્રમે પિતાને આકાંક્ષા હતી. તેવા વિશુદ્ધ સત્યનું પાલન કર્યું. ત્યાગ-શક્તિ, જેઓએ મનુષ્ય સ્વભાવની નીચે પ્રવૃત્તિઓને સંપૂર્ણ નાશ કર્યો છે, એવા મહાપુરૂષોમાં આપણું મહારાજશ્રી પણ સ્થાન ભેગવે છે. તેમણે સ્વાર્થમય પ્રવૃત્તિઓને પૂરેપૂરી ચૂર્ણ વિચૂર્ણ કરી નાખી છે, તથા સ્વાર્થ રહિત શ્રેષ્ટ પ્રવૃત્તિઓનો પૂરેપરે જોરશોરથી વિકાસ કર્યો છે. સભ્ય સમાજની પ્રત્યેક વ્યક્તિમાં જન્મથી જ સામાજીકિ સહાનુભૂતિનાં અંકુરે પુટેલાં હેય છે. સંસ્કૃત સમાજના મુખ્ય આધારેમાં આ સહાનુભૂતિ અથવા પ્રેમની ગણના થાય છે. પોતાના નાના શિશુને લાડ લડાવી પ્યાર કરતી વખતે માતા પિતાની જાતને વિસરી જાય છે. આ પ્રમાણે પિતાની સંકુચિત સીમા પ્રેમના પ્રબળ