________________ 464 >આદર્શ મુનિ. મુનિના હૃદયમાં વર્તમાન સમયે છે, તેથી પણ અધિક ધામિક બળનો સંચાર કરે કે જેથી તેઓશ્રી હંમેશાં આન્નતિ તથા સમાજ સુધારણું આદિ અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં પ્રતિદિન અગ્રણું બને, અને તેમના આદર્શ જીવનમાંથી આપણે સમાજ શિક્ષા ગ્રહણ કરી ઉન્નતિના ઉચ્ચ શિખરે પહોંચી સાચાં આત્મિક સુખની પ્રાપ્તિનો માર્ગ શોધી શકે. વર્તમાન સમયે મહારાજશ્રી ધાર્મિક તથા સામાજીક ઉન્નતિના અત્યંત અગત્યના કાર્યમાં મંડયા રહે છે, અને ભવિષ્યમાં મંડયા રહેશે. તેનું દિગ્દર્શન સુજ્ઞ વાચકને આ પુસ્તકની બીજી આવૃત્તિમાં અગર બીજા ભાગમાં કરાવવાની યથાશક્તિ કશીશ કરીશું. | | ગુમાવ્યું છે. इहं सि उत्तमो भन्ते, पच्छा होहिसी उत्तमो। लोगत्तमुत्तमं ठाणं, सिद्धिं गच्छसि निरउ॥ (૩rષ્યયન સૂત્ર . , . 11.) ભાવા–હે પૂજ્યશ્રી, આ લોકમાં આપનું જીવન ઉત્તમ છે, અને પરલોકમાં પણ આપનું જીવન ઉત્તમ રહેશે. વળી ઉત્તમોત્તમ સ્થાન જે મેક્ષ છે, તે પણ આપને પ્રાપ્ત થશે.