________________ 446 આદશ મુનિ, કહ્યું “ચૈથમલજી મહારાજ જે અત્રે પધાર્યા છે, તેમને ઉપદેશ તમે સઘળા સાંભળવા જજે. તેઓશ્રી ઘણા ઉદાર અને પાક દિલના છે.” ખુદ મેલવી સાહેબ પિતાના ભાઈએને સાથે લઈ મહારાજશ્રીના પ્રવચનનાં પધાર્યા. જે મુસલમાન ભાઈઓ મેલવી સાહેબના ફરમાન મુજબ આ પ્રવચનમાં આવ્યા હતા. તેઓ ઉપદેશ સાંભળી કહેવા લાગ્યા કે બરાબર છે. મેલવી સાહેબ આ મહારાજની જે પ્રમાણે તારીફ કરતા હતા. તેવાજ તે છે. મુનિ મહારાજ અહિંથી વિહાર કરી સેનઈ પધાર્યા. ત્યાં તેઓશ્રીના ઉપદેશના ફળ રૂપે ધામિક શિક્ષણ આપવા માટે એક પાઠશાળા સ્થાપવામાં આવી, અને તેમાં ત્રણ છેરણ રાખવામાં આવ્યાં. પહેલા ધોરણમાં નવકાર મંત્ર, તિખુત્તાને પાઠ તથા વીસ તિર્થ. કરેનાં નામ, બીજામાં સામાયિક વિગેરે તથા ત્રીજામાં પ્રતિકમણ વિગેરેનું શિક્ષણ આપવામાં આવે છે. વ્યાવહારિક શિક્ષણ તે સરકારી તથા અન્ય ખાનગી શાળાઓમાં પણ મળે છે, પરંતુ ધાર્મિક શિક્ષણ આપવાની ખોટ દૂર કરવા માટે માત્ર ધાર્મિક શિક્ષણ આપવા સારૂં જ આ ઓછા ખર્ચે કામ ચલાવી શકે તેવી પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. આ પ્રમાણે પ્રત્યેક ગામમાં જે ધાર્મિક પાઠશાળાઓ ખોલવામાં આવે તો ધાર્મિક શિક્ષણ પ્રચારના બહોળા સવાલમાં કંઈક વદવાળું પગલું ભર્યું છે, એમ કહી શકાય. ત્યાંથી વિહાર કરી તેઓશ્રી બારી થઈ અહમદનગર પધાર્યા. અક્ષય તૃતિયાને દિવસે અહમદનગર શ્રીસંઘે અત્યંત આગ્રહપૂર્વક આગામી ચાતુર્માસ માટેની પિતાની વિજ્ઞપ્તિને મહારાજશ્રી પાસે સ્વીકાર કરાવ્યું. પુના શ્રીસંઘ પણ આગામી ચાતુર્માસ પિતાને ત્યાં કરા