________________ 438 >આદર્શ મુનિ. : ' પ્રકરણ ૩મુ : આ સં. 1985. જલગામ. વિવાહ પ્રસંગે અપૂર્વ દાન, હું sii . Raa હારાજશ્રી જ્યારે ધરણગામ પધાર્યા ત્યારે ત્યાં - મ તેઓશ્રીનાં ત્રણ વ્યાખ્યાનો થયાં હતાં, તેમાંનું દર એક જાહેર વ્યાખ્યાન માલીવાડામાં થયું. લગ* ભગ 700 જેટલા માણસે તો માલી મંડળ માંનાં જ હતાં. અન્ય ગૃહસ્થ વર્ગ પણ સારી સંખ્યામાં હાજર હતો. મહારાજશ્રીના ઉપદેશથી ત્યાં પણ કેટલાય મનુષ્યએ મદિરાપાન અને માંસ ભક્ષણ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. હિંગતા, ગુજર પીપલીયા વગેરે ગામે થઈને મહારાજશ્રી જલગામ ખાતે પધાર્યા. મહારાજના લગભગ બે વ્યાખ્યાન તે સાર્વજનિક થયાં હતાં સ્થાનિક શ્રીસંઘે મહારાજશ્રીને ચાતુર્માસ કરવા માટે અતિ આગ્રહ કર્યો હતો અને કહ્યું કે “મહારાજશ્રી, આપશ્રીનું ચાતુર્માસ અમારા ગામમાં થાય એવી અમારી ઘણા વખતથી ઈચ્છા છે. અને અમે પૂલીએ આવ્યા હતા તેમાં પણ અમારે આશય એજ હતે. માટે મહેરબાની કરીને એ વાતને સ્વીકાર